________________
૧૧૦૮
નિજેરા--આધકારે.
*
એટલે અત્રે પ્રસ્તુત ગ્રંથકારે ગણવેલ બાહ્ય તપના છ પ્રકારે કેવી રીતે સંગત ગણાય એ પ્રશ્નને ગ્રંથકાર તરફથી ખુલાસો મેળવવો બાકી રહે છે. અનશનનું લક્ષણ
संयमरक्षणकर्मनिर्जराप्रयोजनस्वे सति चतुर्थषष्ठाष्टमादिरूपत्वं સભ્યનારાયણ અક્ષણ ( ૬૮૨) અર્થાત સંયમના રક્ષણ માટે અને નિર્જરાના પ્રયાજનાથે ઉપવાસ, છ, અમ વગેરે તપશ્ચર્યા કરવી તે યથાર્થ “અનશન” કહેવાય છે. અને એટલે આહાર. “અ” નિષેધવાચક હોઈ અનશનને અર્થ એ થાય છે કે આહાર ન લે. જો આ આહાર અમુક વખત સુધી જ ન લેવાને હોય તે એ “ઈ–ર–અનશન” કહેવાય છે. એમાં નમુક્કારસી, પિરસી, એકાસણુ વગેરેને સમાવેશ થાય છે. મરણ પર્યત આહારને ત્યાગ કરે તે “ યાવકથિક અનશન' કહેવાય છે. લેકમાં આને જ “અનશન” કહેવામાં આવે છે. એના પાદપપગમન વગેરે ભેદે પડે છે. એના સ્વરૂપ માટે જુઓ વૈરાગ્યસમંજરીનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૦૭-૨૦૮)
ટૂંકમાં કહીએ તે અમુક વખત માટે કે જીવન પર્યત આહારને ત્યાગ તે “અનશન છે.
અવમૌર્ય એટલે ન્યૂન આહાર. આહારનું પરિમાણ શું છે એ જણાતાં આનું સ્વરૂપ સમજાય તેમ હોવાથી આહારનું પરિમાણ કહેવામાં આવે છે. જેમકે પુરુષને આહાર ૩૨ કવળ (કેળીઆ ) જેટલો છે અને સ્ત્રીને ૨૮ જેટલો છે. અહીં કવળનું સામાન્ય પ્રમાણુ મરઘીના ઈંડા જેટલું શાસ્ત્રમાં દર્શાવાયું છે. કહેવાનો મતલબ એ છે કે સુખેથી જેટલો આહાર
પાડવામાં આવ્યા છે અને જે ચોથા પ્રકારનું સ્પષ્ટીકરણ રજુ કરાયું છે તે જોતાં સંલીનતાથી વિવિક્તશાસનનું સુચન આવી જ જાય છે. આથી એ ફલિત થાય છે કે વિવિક્તશય્યાસન કહે, વિવિક્તથયાસન-લીનતા કહે કે સંલીનતા કહે તે કથંચિત એક જ છે.
૧ ઉપવાસ કરવાથી આરોગ્યની દૃષ્ટિએ શો લાભ થાય છે એ સંબંધમાં બનીર મેડિન ( Bernarr Macfadden )કત Fasting for Health નામનો ગ્રંથ જેવો કે જેના હિંદી અને ગુજરાતી ભાષામાં અનુવાદો થયા છે.
૨-૩ દશવૈકાલિકની વૃત્તિમાં ૨૭મા પત્રમાં શ્રીહરિભદ્રસૂરિએ અવતરણરૂપે કહ્યું પણ છે કે
" बत्तीस किर कवला आहारो कुच्छिछपूरओ भणिओ। पुरिसस्त महिलि आए अट्ठावीसं इथे कवला ॥ कवलाण य परिमाणं कुक्कुडिअंडयपमाणमेत्तं तु ।
जो षा अविगिअषयणो धयणमि छुहेज पोसत्थो ॥" [ nf=ાર સિદ્ધ થયા મra: ક્ષિgો મળતા |
पुरुषस्य महिलाया अष्टाविंशतिः स्युः कवलाः ॥ પટ્ટામાં ૪ દિi સુકાઇ જાજાળમાશં તુ | થી પાકિસ્તાન કરે છે વિશ્વને ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org