SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૧૫ કઈ જાતિમાં કેટલા સંવર – કઈ જાતિમાં કયા કયા સંવરના પ્રકારે સંભવે છે તે વિચારીશું તે જણાશે કે એકેન્દ્રિયમાં એક પ્રકાર સંભવતો નથી, કેમકે સર્વવિરતિને ત્યાં અભાવ હેઈ ઈર્યાસમિતિ આદિ ૪૫ પ્રકારે તે ન જ હોય. વિશેષમાં એ એને મનેયેગને અભાવ હોવાથી ભાવના માટે પણ અવકાશ નથી. આ હકીકત કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેને પણ લાગુ પડે છે. પંચેન્દ્રિયમાં ૫૭ પ્રકારે સંભવે છે. કઈ કાયમાં કેટલા સંવર?— પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના છ એકેન્દ્રિય છે એટલે એમને એક પ્રકારનો સંવર નથી. ત્રસ કાયમાં ગર્ભજ મનુષ્યને સમાવેશ થતો હોવાથી અને એને પ૭ પ્રકારના સંવરે સંભવતા હોવાથી આ કાય આશ્રીને ૫૭ પ્રકારે છે એમ કહેવાય. ઇ. ૫ ૫. ઇન્. વીજુwifણપુરારિરીનાપાછી કાપકૂa - - चरणारविन्दभृजायमाणेन न्यायतीर्थन्यायविशारदोएनामधारिणा प्रवर्तक श्रीमालविजयेन विरचितस्य श्रीजैनतवप्रदीपस्य संवराधिकारवर्णननामा पञ्चम उल्लासोऽनुवादाविपूर्वकः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy