________________
સ'વર-અધિકાર.
[ પંચમ
અધલાકક્ષેત્રલાક ઇત્યાદિ સાત પ્રકાર પડે છે. તિયંગ્લેાક અસખ્ય પ્રકારના છે, જેમકે જમ્મૂદ્વીપ—તિય ગ્લાકક્ષેત્રલેાકથી માંડીને તે સ્વયંભૂરમણસમુદ્ર-તિય ગ્લાકક્ષેત્રલેાક, ઊ`લાક-ક્ષેત્રલેાક પંદર પ્રકારના છે. ( ૧ ) સૌધર્માં કલ્પ ઊર્ધ્વલા ક્ષેત્રલાક યાવત ( ૧૨ ) અશ્રુત કલ્પ - ઊધ્વ લેાકક્ષેત્રલેાક, ( ૧૭ ) ત્રૈવેયક વિમાન ઊર્ધ્વલાકક્ષેત્રલેાક, ( ૧૪ ) અનુત્તર વિમાન-ઊર્ધ્વલેાકક્ષેત્રલેાક અને ( ૧૫ ) ઈષાભાર પૃથિવી-ઊર્ધ્વ લાકક્ષેત્રલેાક,
અધલાકાદિનાં સંસ્થાન—
અધેાલાક ત્રાપાના કે ઊંધા શકારાના આકારના, તિયાઁગલાક ઝાલરના આકારના અને ઊવલાક ઊભા મૃદંગના કે પખાજના આકારના છે. લેાકનું સંસ્થાન ભગવતી ( શ. છ, ઉ. ૧ )માં નિર્દેશ્યા મુજબ સુપ્રતિષ્ઠક ( `શરાવ )ના આકાર જેવું છે. આ સૂત્રની ટીકાના ૨૮૮મા પત્રમાં કહ્યું છે તેમ અત્ર શરાવ-ચપણીઆને ઊંધું વાળી તેના ઉપર કળશ મૂકેલા હોય તેવું શાવ સમજવું, કેમકે તે સિવાયના કેવળ શરાવ સાથે લેકસસ્થાનની સઢશતા ઘટી શકે તેમ નથી.
લાકની આઠ પ્રકારની સ્થિતિ—
૧૦૮૮
ભગવતી ( શ. ૧, ૭. ૬ )માં લેાકની સ્થિતિ આઠ પ્રકારની દર્શાવવામાં આવી છે. જેમકે વાયુ આકાશને આધારે રહેલા છે. ઉદધ વાયુને આધારે, પૃથ્વી ( જમીન ) ઉષિને આધારે, ત્રસ તેમજ સ્થાવર જીવા પૃથ્વીને આધારે, અજીવ પદાર્થી જીવને આધારે, અને સકમ ક જીવા કને આધારે રહેલા છે. અજીવાને જીવાએ સઘરેલા છે અને જીવાને કર્માએ સઘરેલા છે.
વાયુના આધારે ઉન્નધિ અને ઉદધિના આધારે પૃથ્વી કેમ રહી શકે એના સબંધમાં આ ઉદ્દેશ દિવ્ય પ્રકાશ પાડે છે. ત્યાં એમ સૂચવાયું છે કે કોઇ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફૂલાવે, પછી વાધરીની દઢ ગાંઠથી તે મસકનું મુખ ખંધ કરી લે, અને એના મધ્ય ભાગને પણ એવી રીતે આંધી લે. આ પ્રમાણે થતાં મસકમાં ભરાયેલા વાયુના એ વિભાગેા પડી જશે અને મસકના આકાર ડુગડુગી સમાન બની જશે. ત્યાર બાદ મસકનુ` માઢું ઉઘાડે અને તેની અંદરના ઉપરના ભાગના પવન કાઢી નાખે. પછી તે જગ્યામાં–મસકના ઉપરના ભાગમાં પાણી ભરે અને પછી પાછું મસકનું મુખ બંધ કરી વચલી ગાંઠ છેાડી દે. તેમ થતાં જણાશે કે ઉપલા ભાગમાં ભરેલુ પાણી ઉપરના ભાગમાં જ રહેશે-પવનની ઉપર જ રહેશે, નીચે નહિ જાય; કેમકે એ પાણી મસકની નીચે રહેલા પવનને આધારે રહેલુ છે. આ પ્રમાણે જેમ પવનને આધારે પાણી ઉપર રહે છે તેમ પૃથ્વી વગેરે પણ પવનને આધારે રહેલ છે.
આ સંખ ધમાં એવું પણ ત્યાં ઉદાહરણ અપાયું છે કે જેમ કોઇ એક પુરુષ હાય અને તે ચામડાની મસકને પવન વડે ફૂલાવી પેાતાની કેડે બાંધે અને પછી તાગ વિનાના, તરી ન શકાય તેવા અને મથેાડા કરતાં વધારે ઊંડા પાણીમાં પ્રવેશ કરે તાપણુ તે પાણીની ઉપર ઉપરના ભાગમાં રહે તેમ અત્ર સમજવુ',
૧ માટીનુ કાઠીક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org