SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૭ ઉલાસ ] આહત દર્શન દીપિકા અર્થાત્ આત્મ-પ્રદેશ દ્વારા જે કર્મ-પુદગલેને રસ અનુભવાયેલ છે તે કર્મ ત્યારબાદ ખરી પડે છે એવું ચિંતન કરવું તે “નિર્જરા-ભાવના છે. સંસારનાં બીજરૂપ કર્મો ઉપાય દ્વારા કે પે તાની મેળે ફળની માફક પાકી (ખરી) જાય છે એવી ભાવના તે “નિર્જરા–ભાવના છે. નિર્જરાના અબુદ્ધિ પૂર્વક અને કુશળમૂળ ( ઉપયોગ પૂર્વક) એમ બે પ્રકારે પડે છે. તેમાં નરકાદિમાં કર્મફળના વિપાકરૂપ જે નિર્જરા હોય છે તે અબુદ્ધિ પૂર્વકની નિર્જરા સમજવી; કેમકે એ નિર્જરા મોટે ભાગે અનુપયોગ પૂર્વક હોય છે. તપ અને પરીષહાથી ઉદ્ભવતી નિર્જરા તે કુશલમૂળ છે. એનું ગુણ દ્વારા અનુચિંતન કરવું જોઈએ. લોક-ભાવનાનું લક્ષણ पञ्चास्निकायात्मकः खलु लोको न केनचिन्निष्पादितो न वा धृतः किन्तु गगनेऽवस्थित इति चिन्तनानुरूपत्वम्, पञ्चास्तिकायात्मकः खलु लोको विविधपरिणामयुक्तः स्थित्युत्पत्तिव्ययात्मको विचित्रस्वभाव इति चिन्तनानुरूपत्वं वा लोकभावनाया लक्षणम् । (६७१) અર્થાત આ પંચાસ્તિકાયરૂપ લેકને ખરેખર કેઈએ ઉત્પન્ન કર્યો નથી કે કેઈએ ઝાલી રાખે નથી, કિન્તુ એ આકાશમાં રહેલું છે એ પ્રકારનું ચિન્તન તે “લેકભાવના છે. અથવા તે આ પંચાસ્તિકાયરૂપ લેક વિવિધ પરિણામેથી યુક્ત છે, સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ એમ ત્રણ ધર્મોથી યુક્ત છે તેમજ વિચિત્ર સ્વભાવવાળો છે એ પ્રમાણેની ભાવના ભાવવી તે લેક–ભાવના છે. લકના-વિભાગ ભગવતી (શ. ૧૧, ઉ ૧)માં સૂચવ્યા મુજબ લેકના દ્રવ્યથી (૧) દ્રવ્ય-લેક, ક્ષેત્રથી (૨) ક્ષેત્ર-લેક, કાળથી (૩) કાળ-લોક અને ભાવથી (૪) ભાવ-લોક એમ ચાર પ્રકારે પડે છે. તેમાં વળી ક્ષેત્ર–લેકના (૧) અલેક-ક્ષેત્રલેક, (૨) તિર્યપ્લેક-ક્ષેત્રલેક અને (૩) ઊર્વલેક-ક્ષેત્રલેક એમ ત્રણ પ્રકારે પડે છે. વિશેષમાં અધે લોકને રત્નપ્રભાથિવી ૧ જગતની ઉત્પત્તિ વગેરે સંબંધી વિવિધ મતે માટે જુઓ લાકતત્વનિર્ણય . ૪-૭૫). - ૨ ભગવતી ( . ૨, ઉ. ૧ )માં સૂચવ્યા મુજબ દ્રવ્યલોક એક અને અંતવાળો છે. ક્ષેત્રલોક અસંખ્ય કટાકોટિ યોજન જેટલો લાંબો અને પહેળે છે અને એનો પરિધિ અસંખ્ય યોજન કોટકેટિને છે. એ પણ અંતવાળો છે. કાલ-લક ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તે અંતરહિત છે. ભાવલોક અનંત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યવરૂપ છે; અનંત સંસ્થાન પર્યવરૂપ છે. અનંત ગુલઘુ પર્યવરૂપ છે. અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે તેમજ અંત વિનાને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy