________________
[ પંચમ
૧૮૪
સંવર-અધિકાર. न्यदुःखेनाऽभ्याहतस्य जीवस्य संसारसमुद्रे परित्रायको नास्तीति चिन्तानुरूपत्वं वाऽशरणभावनाया लक्षणम् । (६६३) અર્થાત જેમ વનમાં સિંહના મેળામાં રહેલા હરણના બચ્ચાને બચાવવા જેમ કેઈ સમર્થ નથી તેમ સ્વજનાદિ પણ આપણું રક્ષણ કરવા અસમર્થ છે એવું ચિંતવવું તે “અશરણ-ભાવના છે. - અથવા જેમ ભૂખ્યા થયેલા સિંહના પંજામાં સપડાયેલા હરણના બચ્ચાનું કેઈ પણ રક્ષણ કરી શકે તેમ નથી તેમ જન્મ, જરા, મરણ અને વ્યાધિથી આક્રાન્ત એવા જીવને સ્વજનાદિ બચાવી શકે તેમ નથી એમ વિચારવું તે “અશરણ-ભાવના છે. અથવા તે જન્મ, ઘડ૫ણુ, મરણ, રોગ, પ્રિય વસ્તુના વિયેગ, અનિષ્ટ વસ્તુના સંગ, ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ, દરિદ્રતા, દીર્ભાગ્ય, દીર્મનસ્ય વગેરે દ્વારા ઉત્પન્ન થતાં દુઃખથી પીડાતા જીવને સંસાર-સમુદ્રમાં કઈ બચાવનાર નથી એમ ચિંતવવું તે “અશરણભાવના છે. સંસાર-ભાવનાનું લક્ષણ
रागद्वेषानुभवस्वरूपसंसारे चक्रवजन्मजरामरणादिरूपेण भ्रमग्रानुचिन्तनरूपत्वम् , रागद्वेषमोहाभिभूतैर्जन्तुभिरन्योन्याभिघातवधबन्धाकोशजनितानि दुःखानि प्राप्यन्ते अहो कष्टरूपः खलु संसार इति चिन्तनारूपत्वं वा संसारभावनाया लक्षणम् । (६६४) અર્થાત્ રાગ-દ્વેષના અનુભવરૂપ સંસારમાં ચકની માફક જન્મ, જરા અને મરણ ચાલુ જ રહે છે એ પ્રકારનો વિચાર કરે તે “સંસાર-ભાવના છે. અથવા રાગ, દ્વેષ અને મેહને હાથે પરાભવ પામેલા અને એકબીજા તરફથી અભિઘાત, વધ, બંધ અને આક્રોશ સહન કરવા પડે છે અને - એથી જે દુઃખ થાય છે તે ઉપરથી એ જે વિચાર કરો કે સંસાર ખરેખર કષ્ટરૂપ છે તે વિચાર . • સંસાર-ભાવના' કહેવાય છે. આ ભાવના ભાવવાથી સંસારથી ભીતિ ઉત્પન્ન થાય છે . અને એ ભયમાંથી નિર્વેદ ઉદ્દભવે છે અને તેમ થતાં સંસારનો ત્યાગ કરવાનું બની
એકત્વ-ભાવનાનું લક્ષણ
, एकाकिपरि भोक्तृत्वरूपेण जन्मजरामरणादिक्लेशानुचिन्तनरूपत्वम् , एक एवाहं न मे कश्चित् स्वकीयः परकीयो वा विद्यते एक एव जाये म्रिये वेति चिन्तनारूपत्वं वा एकत्वभावनाया लक्षणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org