SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1155
Loading...
Download File
Download File
Page Text
________________ કું૦૭૬ સંવર–ધિકાર. આઠે પ્રવચનમાતામાં દ્વાદશાંગીના સમાવેશ— ઈર્યો–સમિતિમાં પ્રાથમિક અહિંસા વ્રતના અંતર્ભાવ થાય છે. ખીજા બધાં ત્રતા આ વ્રતરૂપ સરેવરની પાળ સમાન હેાવથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે એટલે સમગ્ર વચનપર્યાયના અને એથી કરીને સોંપૂર્ણ દ્વાદશાંગીના એમાં અંતર્ભાવ થાય છે. એ પ્રમાણે એષણાસમિતિ વગેરે માટે વિચારી લેવુ. અથવા આ આઠે પ્રવચનમાતા સમ્યક્ચારિત્રરૂપ છે.' ચારિત્ર એ જ્ઞાન અને દન વિના સંભવતું નથી અને સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અથ'ની દૃષ્ટિએ ભિન્ન નથી એટલે કે દ્વાદશાંગીના એમાં અંતર્ભાવ થાય છે. રધર્મનું લક્ષણ— दुर्गतिपततां जन्तूनां धारकरवे सति शुभस्थाने स्थापन रूपत्वं ધર્મસ્ય રુક્ષળમ્ । ( પુ? ) અર્થાત દુગતિમાં પડતાં જ તુને ધારણ કરી રાખવા પૂર્વક શુભ સ્થાનમાં તેને જે સ્થાપન કરે તે ‘ ધર્માં ’ કહેવાય છે. આના ( ૧ ) ક્ષમા, (૨) મૃદુતા ( નિરભિમાનતા ), ( ૩ ) સરલતા, ( ૪ ) શૌચ ( નિર્ભ્રાલતા ), ( ૫ ) સત્ય, ( ૬ ) સંચમ, ( ૭ ) ચૈતપ, ( ૮ ) ત્યાગ, ( ૯ ) અકિંચનતા અને ( ૧૦ ) બ્રહ્મચય એમ દશ પ્રકારે છે. આ દશ પ્રકારને અનગાર--ધર્મ ૧ યાગશાસ્ત્ર ( પ્ર. ૧ )માં કહ્યુ' પણ છે કે— k Jain Education International अथवा पश्चसमिति गुप्तित्रयपवित्रितम् । કિં સમ્યક્ત્વચરિત્ર-મિસ્યાદુર્ભુત્તિવુ : ફ્ ૨ આના અન્ય લક્ષણ માટે જુએ પૃ. ૭૩, ૭ તપરૂપ ધર્માં કની નિર્જરા કરવામાં પ્રધાનભૂત હાઇ એને નિરાના ઉપાય તરીકે ઉલ્લેખ સુપ્રસિદ્ધ છે; પરંતુ એનાથી સવર પણ સધાય છે, એથી એના અત્ર નિર્દેશ કરાયા છે. ૪ સરખાવેા તત્ત્વાથ ( અ, ૯ )નું નિમ્નલિખિત સૂત્રઃ— उत्तमः क्षमामार्दवार्जव शौच सत्य संयमत पस्त्यागा किश्चन्य ब्रह्मचर्याणि धर्मः | ६ | આ સંબંધમાં નવતન્ત્રપ્રકરણગત નિમ્નલિખિત ગાથા પણ સંતુલનાથે' નાંધી લેખોઃ— "" [ પંચમ " खंती य मद्दष अज्जव मुत्ती तव संजमे य बोद्धव्वे । सश्चं सोयं अचिणं च बंभं च जहधम्मो ॥ २९ ॥ [ क्षान्तिर्मादमार्जवं मुक्तिस्तपः संयमश्र बोद्धव्यः । सत्यं शौचमा किश्चन्यं च ब्रह्म व यतिधर्मः ॥ ] અર્થાત ક્ષમા, માવ, આવ, મુક્તિ ( નિલેશૅભતા ), તપ, સયમ, સત્ય, શૌય, આદિચન્ય અને બ્રહ્મચર્ય' એમ ( દર્શાવધ ) યુતિધમ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy