________________
૧૦૭૪
[ પંચમ .
સંવર–અધિકાર એષણા-સમિતિનું લક્ષણ—
अन्नपानरजोहरणावनीवरादिधर्मसाधनानां प्रतिश्रयस्य चोद्गमोत्पादनेषणादोषवर्जनपूर्वकगवेषणरूपत्वमेषणासमितेर्लक्षणम् । ( ६४८) અર્થાત અન્ન, પાન, રજોહરણ, પાત્ર, વસ્ત્ર વગેરે ધર્મનાં સાધનોની તેમજ ઉપાશ્રયની “ઉગમ, ઉત્પાદન અને એષણ એ ત્રિવિધ) ષિના નિવારણ પૂર્વક ગષણા કરવી તે એષણ-સમિતિ” છે. ટૂંકમાં કહીએ તે જીવન-ચાત્રામાં ખાસ જરૂરી હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરવી તે એષણા-સમિતિ ” છે. આદાનનિક્ષેપ-સમિતિનું લક્ષણ–
रजोहरणपात्रचीवरपीठफलकदण्डादीनां निरीक्षणप्रमार्जनपूर्वकग्रहणनिक्षेपकरणरूपत्वम्, रजोहरणादिधर्मोपकरणानामवश्यतया निरीक्ष्य प्रमृज्य च ग्रहणनिक्षेपकरणरूपत्वं वा आदाननिक्षेपणासमिते. સ્નેક્ષણમ્ I (ફ૪૧) અર્થાત્ જેહરણ, પાત્ર, વસ્ત્ર, પીઠફલક, દંડ વગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાર્જન કર્યા બાદ તે લેવાં મૂકવા તે “આદાનનિક્ષેપ–સમિતિ” છે. અન્ય શબ્દોમાં કહીએ તે રજોહરણ વગેરે ધર્મોપકરણને અવશ્ય જોઈ પ્રમાઈને લેવાં મૂકવા તે “આદાનનિક્ષેપ-સમિતિ” છે. ઉત્સર્ગ-સમિતિનું લક્ષણ– ... जन्तुवर्जितभूमौ निरीक्ष्य प्रमृज्य च मूत्रपुरीषादीनां परित्यागकरणरूपत्वमुत्सर्गसमितेर्लक्षणम् । ( ६५०) - અર્થાત જીવ જંતુ વિનાની ભૂમિમાં એટલે કે નિજીવ સ્થળ બરાબર જઈ પ્રમાઈને ત્યાં મૂત્ર, મળ વગેરેને ત્યાગ કરે તે “ઉત્સર્ગ-સમિતિ” છે.
૧ આના અન્ય લક્ષણ માટે જુઓ પૃ. ૮૮૩. * ૨ આની માહિતી માટે જુઓ પૃ. ૮૮૩ ૮૮૮.
૩ આના અન્ય લક્ષણ માટે જુઓ પૃ. ૮૮૮. ૪ ધર્મધ્વજ, ઓઘો. ૫ પીઠ પાછળ મૂકવાનું પાટિયું. ૬ વગેરેથી શ્લેષ્મ ઇત્યાદિ તેમજ બીજી પણ ત્યાગ કરવા લાયક વસ્તુઓ સમજવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org