SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1143
Loading...
Download File
Download File
Page Text
________________ १०६४ બન્ધ-અધિકાર. [ ચતુર્થ તત્વાર્થસૂત્ર, શાસ(પ્ર. ૧, લે. ૧૬)ની સ્વપજ્ઞ વૃત્તિ, સમયસાર-પ્રકરણ વગેરેમાં પુણ્ય અને પાપ સિવાયનાં સાત તની પ્રરૂપણ નજરે પડે છે. તેથી એ બે તત્ત્વોને લેપ સમજવાને નથી, કિન્તુ એ અપેક્ષાનુસાર કથન છે. વળી ભગવતી, ઉત્તરાધ્યયન વગેરે આગમમાં પણ નવ તો માનેલાં છે એટલે પુણ્ય અને પાપને તસ્વરૂપે કઈ પણ અપેક્ષાએ ન જ સ્વીકારવાની વૃત્તિ કેવળ મિથ્યાભિનિવેશરૂપ છે અને એમ હાઈ એ વૃત્તિ પિષવા જેવી નથી. ra s. g૬. ઇન્. વીત્યુviઉપયુ-વિરાર-મનાવાર્થ-બીમfamષसूरीश्वरचरणारविन्दभृङ्गायमाणेन न्यायधिशारदोपनामधारिणा प्रवर्तकश्रीमङ्गल विजयेन विरचितस्य श्रीजैनतरवप्रदीपस्य बन्धाधिकारवर्णननामा चतुर्थ उल्लासोऽनुवाद दिपर्वकः surat | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy