SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1139
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ધ-અધિકાર [ ચતુ મનુષ્ય-ગતિમાં દેવ ત્રિક, તિય ગ્-આયુષ્ય અને આતપ સિવાયની બાકીની ૩૭ પુણ્યપ્રકૃતિએ હોય. ૧૦૦ દેવ-ગતિમાં મનુષ્ય—ત્રિક, તિયંગ-આયુષ્ય, ઔદારિક-દ્વિક, આતપ, આહારક-દ્વિક અને તીથ'કર-નામક એ દશ સિવાયની અવશિષ્ટ ૩૨ પુણ્ય-પ્રકૃતિઓ હાય, જાતિ પ્રમાણે પુણ્ય-પ્રકૃતિઓના વિભાગ એકેન્દ્રિય જાતિમાં સાતવેનીય, ઔદારિક, તૈજસ અને કાણુ શરીફ્રા, વૈક્રિય શરીર, વણુ-ચતુષ્ટ, અગુરુલઘુ, પઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્ઘત, નિર્માણ, બ દર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, યશ અને તિય-આયુષ્ય એમ ૨૨ પુણ્ય-પ્રકૃતિ સ ંભવે. દ્વીન્દ્રિય જાતિમાં સાતવેદનીય, ઔદારિક-દ્વિક, તૈજસ, કાણુ, વ–ચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છ્વાસ, ઉદ્યોત, નિર્માણ, તિય ગ-આયુ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અને યશ એમ ૨૨ પુણ્યપ્રકૃતિએ સંભવે. ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિમાં પણ શ્રીન્દ્રિય જાતિ આશ્રીને ગણાવેલી ઉપર્યુક્ત ૨૨ પુણ્ય-પ્રકૃતિઓ હાય, પંચેન્દ્રિય જાતિમાં તપ વિનાની બાકીની ૪૧ પુણ્ય-પ્રકૃતિઓ હાય. ૮૨ પાપ–પ્રકૃતિઓ—— ૫ જ્ઞાનાવરણા, હું દેશનાવરણા, મસાતવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, હું નાકષાય, નારક આયુષ્ય, નરકગતિ,તિય ચ ગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીની ચાર જાતિઓ, પ્રથમ સંહનન સિવયનાં પાંચ સ’હનના, પડેલા સંસ્થાન સિવાયનાં બાકીનાં પાંચ સસ્થાન, અપ્રશસ્ત વર્ણ, ગન્ધ, રસ અને સ્પ, નારક-આનુપૂર્વી અને તિગ્-આનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિદ્વાયાગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, દુ:સ્વર, અનાદેય, અયશ:કીતી, નીચ ગાત્ર અને ૫ અંતરાચે! એમ ૮૨ પ્રકારની પાપ-પ્રકૃતિ છે. ૧ આ કથન બાદર પર્યાપ્ત-લબ્ધિવાળા વાયુકાય આશ્રીને જાણવુ, ૨-૩ તિર્યંચ- આયુષ્યને પુણ્યરૂપે ગણવું અને ત્રિય -ગતિ અને તિર્યંચ આનુપૂર્વાંને પાપરૂપે ગવાં એ કેવી રીતે ઉચિત ગણાય એવા જો કાષ્ટ પ્રશ્ન ઊઠાવે તો તેના ઉત્તર એ છે કે જે વિશુદ્ધ અવસાયથી બંધાય અને શુભ રસરૂપે ભોગવાય તે ‘પુણ્ય-પ્રકૃતિ’ ગણાય છે અને જે સકિલષ્ટ અધ્યવસાય પૂર્ણાંક બંધાય તે ‘પાપ-પ્રકૃતિ' ગણાય છે. વળી તિય ચ આયુષ્ય જે આયુષ્ય-કર્માંતા એક પ્રકાર છે તે આયુષ્ય-કમ અને તિય ચ-ગતિ અને નિ ચતુપૂર્વી જે નામ-કના ઉત્તર ભેદે છે તે નામક ભિન્ન ભિન્ન છે એટલે એના બધ-કારણામાં ભિન્નતા જણાય તે તે સ્વાભાવિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy