SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, પુણ્ય-પ્રકૃતિએ અને પાપ-પ્રકૃતિઓના વિભાગ--- કર્મીના (૧) ઘાતિ અને (૨) અર્થાત એવા એ મુખ્ય ભેદો છે. એમાં જ્ઞાનાવરણુ, દેનાવરણ, માહનીય અને અંતરાય એ ચારે પ્રકારનાં ઘાતિ-ક આત્માના મૂળ ગુણ્ણાનાં ઘાતક હાવાથી એની તા પાપરૂપે જ ગણના કરાય છે. વેદનોય, નામ, ગેાત્ર અને આયુષ્ય એ ચારે પ્રકારનાં અઘાતિ-કર્મા શુભ તેમજ અશુભ છે. આથી જે શુભ પ્રશસ્ત પ્રકૃતિએ વિશુદ્ધ અધ્યવસાયવાળા જીવ ખાંધે છે તેના પુણ્ય-પ્રકૃતિ તરીકે અને જે અશુભ અપ્રશસ્ત પ્રકૃતિએ સક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવ ખાંધે છે તેને પાપ-પ્રકૃતિ તરીકે નિર્દેશ કરાય છે. કર્માંની બંધ, ઉદય, ઉદીરણા વગેરે જે અનેક અવસ્થાઓ છે અને જેને આશ્રાને એના વિવિધ ભેદો પડે છે તે પૈકી અત્ર અન્ય--અવસ્થા સમજવાની છે; અર્થાત્ પુણ્ય અને પાપ તરીકે ગણાવાયેલી પ્રકૃતિએ અન્યઅવસ્થાના છે. તે અન્યમાં જ્ઞાનાવરણની ૫, દનાવરણની ૯, મેહનીયની ૨૬ અને અંતરાયની ૫ એમ ૪૫ ઘાતિ-પ્રકૃતિએ પાપ-તત્ત્વમાં ગણાય છે. વેદનીયના સાત અને અસાત એ છે પ્રકારા પૈકી અસાત, ગેાત્રના ઉચ્ચ અને નીચ એ એ ભેદો પૈકી નીચ અને આયુષ્યના નરાદિ ચાર પ્રકારો પૈકી નરક-આયુષ્ય એ ત્રણને પાપ-તત્ત્વમાં સમાવેશ કરાય છે, નામ-કર્મીની ૬૭ પ્રકૃતિએ પૈકી વ–ચતુષ્ક શુભ અને અશુભ એમ અને પ્રકારે હોવાથી એની ૭૧ પ્રકૃતિએ ગણુતાં એ પૈકી ૩૪ અશુભ પ્રકૃતિઆના પાપ-તત્ત્વમાં અને બાકીની ૩૭ પ્રકૃતિ આના પુણ્ય-પ્રકૃતિમાં અંતર્ભાવ કરાય છે. આ! પ્રમાણે ૪૫ ઘાતિ–પ્રકૃતિા, વેદનીયાદિ ત્રણ અઘાતિ–કમ પૈકી ૩, અને ૩૪ અશુભ નામ-કમની પ્રકૃતિએ એમ કુલે ૮૨ ( =૪૫+૩+૩૪ ) પાપ-પ્રકૃતિ છે, જયારે વેદનીયાદિ ત્રણ અઘાતિ-કમ પૈકી અવશિષ્ટ ૫ અને ૬૭ શુભ નામ-કર્મીની પ્રકૃતિએ એમ એક દર ૪૨ ( =૫+૩૭ ) પુણ્ય-પ્રકૃતિએ છે. પુણ્ય અને પાપને ઉપાર્જન કરવાના પ્રકારે — સંસારી જીવના એવા એક પણ સમય ખાલી જતા નથી કે જે સમયે એ પુણ્ય અને પાપ પૈકી એકે ઉપાર્જન ન કરે-ન બાંધે; કેમકે પ્રતિસમય જીવ શુભ પરિણામ દ્વારા-મેાક્ષમાભિમુખી કાષાચિક અધ્યવસાય વડે પુણ્ય બાંધે છે કે ત્યાં તે અશુભ પરિણામ દ્વારા–અપ્રશસ્ત કાષાચિક અધ્યવસાય વડે પાપ બાંધે છે. આ પુણ્ય-પાપ બાંધવાના અનેક પ્રકારે છે છતાં સામાન્ય રીતે પુણ્ય બાંધવાના ૯ અને પાપ ખાંધવાના ૧૮ પ્રકારો ગણાવાય છે. તેમાં 133 ૧ કહ્યું` પણ છે કે Jain Education International " बायालं पि पलत्था विसोहिगुणमुक्कडस्स जीवस्त । बासीइमप्पसत्था इत्थुक्कुड किलिट्ठस्ल ॥ [ द्वाचत्वारिंशदपि प्रशस्ता विशोधिगुणोत्कटस्य जीवस्य । द्वयशीतिर प्रशस्ता अत्रोत्कट संक्किष्टस्य ॥ For Private & Personal Use Only ૧૦૫૬ www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy