________________
૧૫૬
બન્ધ-અધિકાર.
[ ચતુર્થાં
ક હાસ્યરૂપે, રતિવેદનીયના રતિરૂપે અને પુરુષવેદનીયને પુરુષરૂપે અનુભા થાય છે. મનુષ્ય અને દેવનું આયુષ્ય એ શુભ છે એમ વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિનો મત છે, જ્યારે -પ્રકૃતિ પ્રમાણે તે તિર્યંચનું આયુષ્ય પણ શુભ છે. ઉચ્ચ ગેાત્ર તે શુભ ગાત્ર જાણુવુ. ગતિ, જાતિ વગેરે નામ-પ્રકૃતિમાંથી શુભ નામ-પ્રકૃતિ ગ્રહણ કરવી.
સાતવેદનીય પ્રમુખ આઠ પ્રકૃતિને ‘ પુણ્ય-પ્રકૃતિ ’ કહેવામાં આવે છે. એ સિવાયની બાકી બધી · પાપ-પ્રકૃતિએ ’ છે. જોકે એક પ્રકારે પુણ્ય-પ્રકૃતિને આપણે આ પ્રમાણે ઉલ્લેખ કરી ગયા છતાં હવેખીજી રીતે ૪ર પુણ્ય-પ્રકૃતિએ બતાવવામાં આવે જે તે નીચે મુજબ છેઃ
( ૧ ) સાતવેદનીય કર્મ, ( ૨-૪ ) 'તિય ́ચ, મનુષ્ય અને દેવ સંબંધીનું આયુષ્ય, (૫-૬) મનુષ્ય-ગતિ અને દેવ-ગતિ, ( ૭ ) ૫‘ચેન્દ્રિય જાતિ, ( ૮–૧૨ ) ૨પાંચ શરીરા, (૧૩) સમચતુરસ સ’સ્થાન, ( ૧૪) વજઋષભનારાંચ સ’હનન, ( ૧૫–૧૭) ઔદારિકાદિ ત્રણ શરીર પૈકી દરેકનું અગાપાંગ, (૧૮-૨૧) પ્રશસ્ત વર્ણ, ગન્ધ, રસ અને સ્પ, (૨૨) નિર્માજી, (૨૩-૨૪) મનુષ્ય તેમજ દેવ સંબ ંધી આનુપૂર્વી, ( ૨૫ ) અગુરુલઘુ, ( ૨૬ ) પરાઘાત, ( ૨૭ ) ઉચ્છ્વાસ, ( ૨૮ ) આતપ, ( ૨૯ ) ઉદ્યોત, ( ૩૦ ) પ્રશસ્ત વિહાયેાગતિ, ( ૩૧ ) ત્રસ, ( ૩૨ ( ૩૩ ) પર્યાપ્ત, ( ૩૪ ) પ્રત્યેક, ( ૩૫ ) સ્થિર, ( ૩૬ ) શુભ, ( ૩૭ ) સુભગ, ( ૩૮ ) સ્વર, ( ૩૯ ) આદેય, ( ૪૦ ) યશઃકીતિ', ( ૪૧ ) તીથંકર-નામક અને ( ૪૨ ) ઉચ્ચ ગેાત્ર. આ પુણ્ય-પ્રકૃતિઓથી વિપરીત પ્રકૃતિ તે પાપ-પ્રકૃતિ છે અને તેની સંખ્યા ૮૨ ની છે.
માદર,
૧ તિયાઁચા પેાતાના જીવનને સારૂં સમજે છે અને તેથી નારકાની માફક મરવાને પુછતા નથી. આથી તેમનું આયુષ્ય પુણ્યરૂપ ગણાય છે, જ્યારે નારાનું પાપરૂપ ગણાય છે.
૨ આ પૈકી જોકે કાર્માંણુ શરીર ભવભ્રમણના કારણરૂપ છે છતાં એનો અત્ર પુણ્યરૂપે ઉલ્લેખ કરાયા છે તેનું શું કારણ ? આનો ઉત્તર એ છે કે સ` પૌલિક દુઃખો તેમજ સુખા કાણુ શરીરને લને છે. એટલે પૌલિક સુખમાં કાણુ શરીરની મુખ્યતાને ધ્યાનમાં લેતાં એનો અત્ર પુણ્યપ્રકૃતિ તરીકે ઉલ્લેખ કરાયા છે.
૩ ‘ અંગેાપાંગ ’થી અંગ, ઉપાંગ અને અગાપાંગ એ ત્રણે સમજવાં: અંગા મસ્તક વગેરે આઠ; ઉપાંગ આંગળીઓ વગેરે અને અંગાપાંગ રેખા વગેરે, એકેન્દ્રિય જીવેાને ઔદારિક શરીર ડાય છે, પરંતુ તેને આંખ, કાન ઋત્યાદિ ઉપાંગ યાને અવયા હાતાં નથી, વાસ્તે ઉપાંગની પ્રાપ્તિ પુણ્યના ઉદયરૂપ જાણવી. વનસ્પતિને શાખા, પ્રશાખા, ફળ, ફૂલ પ્રત્યાદિ અવયવ છે. છતાં એનુ શરીર ઉપાંગ રહિત ગણાય છે, કેમકે એ દરેક અવયવના અધિષ્ઠાતા જીવા જુદા જુદા છે. અર્થાત્ તે અવયવાને માલીક કેપ્રિ એક જ જીવ નથી; માટે એને ઉપાંગ રહિત વર્ણવેલ છે,
૪ આકાશ ન હોય તેા ગતિ કરવા માટે સ્થાન જ રહેતુ નથી. એટલે જોકે આકાશ સિવાય
માટે આકાશવાચી
ક્રાઇની પણ ગતિ નથી છતાં ગતિનામકમ થી આ કની ભિન્નતા પ્રતિપાદન કરવા
.
"
વિહાયસ્ ' શબ્દનો પ્રયોગ કરાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org