________________
ઉલ્લાસ ]
આત દન દીપિકા.
૧૫૫
વૈક્રિય, આહારક, વૈજસ, ભાષા,પ્રાણાપાન અને મન એ સાત વણાને છેડીને સૂક્ષ્મ પરિણતિને પ્રાપ્ત કરેલ આઠમી કાર્રણ વર્ગાણા એ જ મધને યાગ્ય છે. સ્થૂળ પરિણામવાળી કાઇ પશુ વણા ચેાગ્ય નથી. આ સૂક્ષ્મ પરિણતિવાળી વગણાના પણ કેટલાક પુદ્ગલા ગ્રહણ ચેાગ્ય છે અને કેટલાક નથી. જે આકાશ-પ્રદેશામાં જીવ રહ્યો હૈાય છે. તે જ પ્રદેશમાં રહેલા કરૂપે પરિણત થનાર પુદ્ગલાના જ આત્મા સાથે મ ́ધ થઇ શકે છે, કિન્તુ બીજા ક્ષેત્રમાં રહેલા પુગલે સાથે આત્માના બંધ થતા નથી. જે પ્રદેશેામાં આત્મા રહેલાં ડાય તે જ પ્રદેશેામાં રહેલા કચેાગ્ય પુદ્ગલા સ્નેહ ગુણને લીધે આત્મા સાથે ચાંટી જાય છે; આવી સ્થિતિ અન્ય ક્ષેત્રમાં રહેલા પુદ્ગલેાની થતી નથી. વળી જે પુદ્ગલના બંધ થાય તે પુદ્ગલા સ્થિર હેાવા જોઇએ. ગતિમાન પુદ્દગલા તા ચાલ્યા જ જાય અને એ ગતિપરિણામને લીધે તેમના આત્મા સાથે આશ્લેષ થતા નથી, કારણુ કે તેઓ વેગવાળા છે. સં પ્રકૃતિના પુદ્ગલેના આત્માના દરેક પ્રદેશ સાથે બંધ થાય છે. આત્માના એક એક પ્રદેશ અનન્તાના ઇમ પ્રદેશેાથી બદ્ધ છે. અસંખ્ય પ્રદેશવાળા આત્માના દરેક પ્રદેશ અનન્તાનન્ત જ્ઞાનાવરણીય કના કધથી બહુ છે. એ પ્રમાણે આત્માને દરેક પ્રદેશ દનાવરણીયાદિક કથી પણ સમજી લેવા ભાષા એ છે કે આત્માના દરેક પ્રદેશ સાથે કવણાને ચાગ્ય અને અનન્તાનન્ત પ્રદેશ યુક્ત એવા જ્ઞાનાવરણાદિક પુદ્દગલાના ખંધ થાય છે. ક રૂપ પરિત ન થઈ શકનારા પુદ્ગલાના અંધ થતા નથી.
આ પ્રમાણે પ્રદેશ-મધનું પ્રતિપાદન કર્યું. હવે પ્રસંગોપાત્ત પુણ્ય-પ્રકૃતિ વિષે વિચાર કરવામાં આવે છે. ( ૧ ) સાતવેદનીય, ( ૨ ) સમ્યક્ત્વ--માહનીય, ( ૩ ) હાસ્ય–મેાહનીય, ( ૪ ) રતિ-મેહનીય ( ૫ ) પુરુષ-વેદ્ય, ( ૬ ) શુભ આયુષ્ય, ( ૭ ) શુભ નામ અને ( ૮ ) શુભ ગાત્ર એ આઠ પુણ્ય-પ્રકૃતિ સમજવી. સાતવેદનીય કનુ કારણ જીવ અને વ્રતધારી પ્રત્યેની અનુકમ્પા છે. આ સિવાય પણ સરાગ-સંયમાદ્રિક ચાગ, ક્ષાન્તિ અને શૌચ પણ તેનાં કારણેા છે. તત્ત્વાર્થવિષયક શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વના પણ સજ્ઞ, શ્રુત, સંઘ અને દેવના અવર્ણવાદના નિષેધ અને તેમના વવાદનુ વિધાન એ કારણે છે, વર્ણવાદ એટલે સદ્ભૂત ગુણાનું પ્રકટીકરણ યાને પૂજા,
સેવા, હાસ્યવેદનીય
.
4
1 પુનાતીતિ દુખ્યમ્ ” અર્થાત્ જે પવિત્ર કરે તે ‘ પુણ્ય ' કહેવાય. એટલે કે જે કાર્યો કરવાથી અશુભ કમ` વડે મલિન બનેલા આત્મા ધીરે ધીરે પણ જરૂર પવિત્ર એટલે શુભ કર્મોંવાળા થઇ અંતમાં મેાક્ષગામી બને તે કાય · પુણ્ય ' કહેવાય છે. વળી એ પુણ્યરૂપ કાય કરવાથી જે શુભ કમ બંધાય તે શુભ કર્મ પણ · પુછ્યું ' કહેવાય. આ પ્રમાણે પુણ્યથી પુણ્ય-ક્રિયા અને પુણ્ય- કુળ તેનુ' સૂચન કરાય છે. એ બંને વચ્ચે કારણ-કારૂપ સબંધ છે, કેમકે પુણ્યની ક્રિયાથી પુણ્ય યાને શુભ ક ઉપાર્જન થાય છે—બંધાય છે, વાસ્તે એ પુણ્યની ક્રિયા તે કારણ છે અને એ દ્વારા બંધાયેલું શુભ કમ તે કાય છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે પુણ્ય એટલે શુભ કમ તેમજ તે શુભ કર્માંના ઉદયથી મળતુ ફળ. એવી જ રીતે પાપથી અશુભ કમ તેમજ તેના ઉદયથી મળતુ ફળ સમજવુ.
૨ સરખાવા તત્ત્વા ( અ. ૮ )નુ નિમ્નલિખિત સૂત્ર: --
46
सद्वेधसम्यक्त्व हास्य र ति पुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् | २६ |
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org