SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1128
Loading...
Download File
Download File
Page Text
________________ કલાસ ] આત દર્શન દીપિકા. ૧૦૯ અયશકીતિ-નામકર્મનું લક્ષણ– पूर्वोक्तयश कीर्तिनामलक्षणविपरीतरूपत्वमयशःकीर्तिनामकर्मणो ક્ષણમ્ I (હરૂ8). અર્થાત પૂર્વોક્ત યશકીતિ નામકર્મના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું કમ “અયશકીર્તિ-નામકમ' જાણુવું. આ પ્રમાણે આપણે લક્ષણ અને વિધાન દ્વારા નામ-કમના સ્વરૂપને વિચાર કર્યો. હવે ગોત્ર અને અંતરાય કર્મ સંબંધી વિચાર કરવામાં આવે છે. તેમાં ઉચ્ચ-ગેશ્વકર્મનું લક્ષણ એ છે કે आर्यदेश-सुजाति-कुल-स्थान-सत्कारेश्वर्याद्युत्कर्षसम्पादकत्वमुच्चै - રાજળ ઢક્ષણમ્ (ઘર) અર્થાત આર્ય દેશ, સુજાતિ, સુકુલ, ઉચ્ચ સ્થાન, સત્કાર તેમજ ઐશ્વર્યાદિ ઉત્કર્ષને પ્રાપ્ત કરાવનારૂં કમ “ઉચ્ચ-ગેત્રકમ ” છે. નીચ-ગેત્રનું લક્ષણ चाण्डालमुष्टिकव्याधमत्स्यपन्धदास्यादिभावसम्पादकत्वं नीचैત્રણ ઋક્ષણHI (૨૨૨) અર્થાત ચાંડાળ મુષ્ટિક, શિકારી, મચ્છીમાર, નેકર ચાકર ઈત્યાદિ ભાવ પ્રાપ્ત કરાવનારૂં કર્મ નીચ-વિકમ . દાનાંતરાય-કમનું લક્ષણ यस्योदये सति प्रतिग्राहके सन्निहितेऽपि अस्मै दत्तं महाफलमिति जानताऽपि दातव्यद्रव्यं न दीयते तद्रूपत्वं दानान्तरायस्य लक्षणम् । (ઘરૂ૪) અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન લેનાર વ્યક્તિ પાસે હોય અને એને દેવામાં મહાફળ છે એમ જાણવા છતાં પણ આપવા લાયક દ્રવ્ય ન આપી શકાય તે કર્મને દાનાન્તરાય-કમ” જાણવું. ૧ જુએ . ૧૦૪૭. 189 * જીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy