SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૮ બન્ધ–અધિકાર. [ ચતુર્થ કહીએ તે પિષણ, શરીર ઈન્દ્રિય, શ્વાસ, ભાષા અને વિચારની શક્તિના વિકાસને અપૂર્ણ રાખનારું આ કમ છે. સાધારણ-નામકર્મનું લક્ષણ अनन्तजीवसाधारणेकशरीरनिर्वर्तननिमित्तकत्वं साधारणनामવર્ણનો ઢક્ષાત્ ા (૨૬). અર્થાત અનન્ત જીવોને જે કમ દ્વારા એક સાધારણ શરીર પ્રાપ્ત થાય છે તે સાધારણ-નામકમ” કહેવાય છે. અશુભ-નામકર્મનું લક્ષણ पूर्वोक्तशुभलक्षणाद् विपरीतरूपत्वमशुभनामकर्मणो लक्षणम् । (૨૨૭). અર્થાત્ પૂર્વે નિશેલ શુભ-નામકમના લક્ષણથી વિપરીત સ્વરૂપવાળું કર્મ “અશુભનામકમ” કહેવાય છે. દુર્ભાગ-નામકર્મનું લક્ષણ___ दौर्भाग्यादिनिर्वर्तकत्वं दुर्भगनामकर्मणो लक्षणम् । (६२८) અર્થાત દૌભાંગ્યાદિકના કારણરૂપ કમને “દુર્ભાગ-નામકર્મ” જાણવું. દુર-નામકર્મનું લક્ષણ--- दुःस्वरतासम्पादकत्वं दुःस्वरनामकर्मणो लक्षणम् । (६२९) અર્થાત સ્વરતાને પ્રાપ્ત કરાવનાર કમને “દુરસ્વર નામકર્મ ” કહેવામાં આવે છે. અદેય-નામકર્મનું લક્ષણ यस्योदये सति युक्तियुक्तमपि वचनं जनग्राह्यं न भवति तद्रूपत्वમનાવેયનામવર્મળ અક્ષણમ્ ! (૬૨૦) અર્થાત્ જે કર્મના ઉદય દરમ્યાન યુક્તિસંગત વચન પણ લેકે ન માને તે કમને “અનાદેય નામકમ' કહેવામાં આવે છે. ૧ જુઓ પૃ. ૧૦૪૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy