SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૭ ઉ૯લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત જે કમની આવિર્ભાવ દશામાં પ્રખ્યાતિ, ગુર્જતન, પ્રશંસા વગેરે પ્રાપ્ત થાય તે કમને “યશ-કીર્તિ-નામકર્મ” કહેવામાં આવે છે. . આ પ્રમાણે આપણે ત્ર-દશકને વિચાર કર્યો. હવે સ્થાવર-દશક વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં સ્થાવર-નામકર્મનું લક્ષણ નીચે મુજબ છે – स्थावरभावनिर्वर्तकत्वम् , यस्योदये सति स्थानशीलस्थावरेत्पत्तिर्भवति तद्रूपत्वं वा स्थावरनामकर्मणो लक्षणम् । (६२२) અર્થાત સ્થાવર ભાવના નિમિત્તભૂત કર્મને “સ્થાવર-જામકમ” જાણવું. અથવા જે કર્મને ઉદય થતાં કોઈ સ્થિર સ્વભાવવાળી સ્થાવર યોનિમાં ઉત્પત્તિ થાય તે કમને “ સ્થાવર-નામકમ - જાણવું. સૂક્ષ્મ-નામકર્મનું લક્ષણ अदृश्यरूपसूक्ष्मशरीरनिर्वर्तकत्वं सूक्ष्मनामकर्मणो लक्षणम् । (હરરૂ) અર્થાત અદશ્ય યાને ચર્મચક્ષુને અગોચર એવા સૂરમ શરીરની રચનાના કારણરૂપ કર્મને ‘સૂફમ-નામકમ' સમજવું. અસ્થિર નામકર્મનું લક્ષણ– दन्ता-स्थ्यादीनामस्थिरतासम्पादकत्वमस्थिरनामकर्मणो लक्षणम्। (ધર) અર્થાત દાંત, હાડકાં વગેરેમાં અસ્થિરતા ઉત્પન્ન કરનાર કર્મ “અસ્થિર-નામકમ ” છે.' અપર્યાપ્ત-નામકમનું લક્ષણ... अपर्याप्तनामकर्मोदयवर्तित्वमपर्याप्तनामकर्मणो लक्षणम् । (६२५) અર્થત અપર્યાપ્ત-નામકર્મના ઉદયમાં વર્તાવારૂપ અવસ્થા તે “અપર્યાપ્ત-નામકર્મ ” છે. અર્થાત્ જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ અધૂરી રહી જાય તે આ કર્મ છે. અન્ય શબ્દોમાં ૧ જેના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય છે તે “ અસ્થિર નામકર્મ ' છે એવી અન્યત્ર વ્યાખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy