________________
૧૦૪૬
બન્ધ-અધિકાર.
.
"
[ ચતુથ અર્થાત શુભ ભાવની શેાભા અને માંગલ્ય વગેરેમાં કારણભૂત કને ‘ શુભનામક` ' જાણવુ', અથવા શરીરનાં અંગેાપાંગમાં લાવણ્યની ઉત્પત્તિના નિમિત્તભૂત કમને ‘ શુભ-નામક ’ સમજવું'. કહેવાનું તાત્પર્ય એ છે કે શુભ ભાવ એટલે પૂજિત થયેલ મસ્તક વગેરે; અને આનાથી ઉત્પન્ન થતી સત્કાર આદર નમસ્કારાક્રિકરૂપ શાભા તે શુભ ભાવ શેાભા ’સમજવી, માંગલ્ય એટલે પવિત્રતા; તેની નિવૃત્તિ કરનાર કર્માંધ શુભ-નામકમ` ' છે. જેના ઉદયથી નાભિની ઉપરનાં અવયવા પ્રશસ્ત ગણાય છે તે આ કમ છે એવી અન્યત્ર પ્રરૂપણા જોવાય છે.
6
સુભગ-નામનું લક્ષણ
सौभाग्यजनकत्वं सुभगनामकर्मणो लक्षणम् । ( ६१८ ) અર્થાત સૌભાગ્ય ઉત્પન્ન કરવાનુ` કા` કરનારૂં કર્મ ‘ સુભગન્નામકમ` ' છે. સુસ્વર-નામકર્મનું લક્ષણ—
सुस्वरतासम्पादकत्वं सुस्वरनामकर्मणो लक्षणम् । ( ६१९ )
અર્થાત સુવરતાને પ્રાપ્ત કરાવનાર કર્મ ‘ સુવર-નામકમ ’ છે.
આર્દ્રય-નામકર્માનું લક્ષણ—
यस्योदये सति यस्य वचनं प्रमाणोक्रियते, दर्शनानन्तरं च जना अभ्युत्थानादिकं कुर्वन्ति तद्रूपत्वम् यस्योदये सति सर्वग्राह्यवचनो ચો મતિ તન્ત્રં વા આવેયનામ મળો હક્ષળમ્ । (.૬૨૦ )
"
અર્થાત્ જે કર્માંના ઉદ્દયમાં જેનું વચન પ્રમાણુરૂપ થાય છે, જેના દન થયા પછી જેને લાક ઊભા થઈને સત્કાર કરે છે તે વ્યક્તિના તે કમને ‘ આદેય-નામકમ ’ જાણવુ' અથવા તે જે કર્મીની આવિર્ભૂત દશામાં જે મનુષ્યનાં વચને બહુમાન્ય થાય છે તે મનુષ્યના તે કને ‘ આય-નામકર્મ ’ જાણવું'.
યશકીર્તિ-નામક નુ લક્ષણ~~
यस्योदये सति प्रख्यातिगुणोत्कीर्तनप्रशंसादिकं भवति तद्रूपत्वं પરા જોતિનામમેળો જાળમ્ । ( દૂર )
૧ જેણે આપણા ઉપર કશા ઉપકાર કર્યા ન હેાય તેના ઉપર પણ જે કતે લખતે પ્રેમભાવ ઉપજે છે તે ‘ સુભગ-નામકર્મ ' છે એવી અન્યત્ર વ્યાખ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org