________________
૧૪૦
અન્ય-અધિકાર.
[ ચતુર્થાં
કરે ત્યારે જ તે મરી શકે એવો નિયમ નથી; કેમકે એ હકીકત તે પર્યાપ્ત-નામકર્મ કે અપર્યાપ્ત-નામકર્મ ઉપર આધાર રાખે છે. અર્થાત્ જે જીવે પૂર્વ ભવમાં પર્યાપ્ત-નામકર્મ ઉપાજન કર્યું" હાય-ખાંધ્યુ હાય તે જીવ તદ્દન'તર ભત્રમાં ચેાગ્યતા પ્રમાણેની બધી પર્યાપ્તિ પૂરી કર્યાં પછી જ મરી શકે. એ પ્રમાણે જેણે અપર્યાપ્ત-નામકમ ખાંધ્યુ' હાય તે જીવ તેની ચેાગ્યતા પ્રમાણેની બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરણ પામે ( અલમત્ત પ્રથમની ત્રણ તે તે પણ પૂરી કરે છે એટલે કે એકેન્દ્રિય અપર્યાપ્ત જીવ શ્વાસોચ્છવાસ-પર્યાપ્ત પૂર્ણ ન કરી શકે ઇત્યાદિ). આ ઉપરથી સમજાયું હશે કે પર્યાપ્તિની પૂર્ણતા કે અપૂર્ણતાના આધાર નામકમ છે.
અત્ર કેઇ એમ સૂચવે કે પર્યાપ્તિ પૂર્ણ થાય કે ન થાય તેનું કારણુ આયુષ્યની મર્યાદા ઉપર આધાર રાખે છે એમ માનવું જોઇએ. જેમકે આયુષ્ય અલ્પ હોય તે પર્યાપ્તિએ પૂછ્યું થાય તે પૂર્વે મરણ થાય અને આયુષ્ય અધિક હાય તે। પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ જ મરણુ થાય; અને આ પ્રમાણે વિચારતાં નામકર્માંજન્ય અપર્યાપ્ત-લબ્ધિ કે પર્યાપ્ત-લબ્ધિ માનવાની જરૂર જણાતી નથી તે તે અસ્થાને છે. એનું કારણ એ છે કે જોકે પક્ષીને ઉડવામાં હવા, નેત્ર વડે જોવામાં પ્રકાશ, માછલાને તરવામાં જળ અવશ્ય સાધનરૂપ છે તેાપણુ પક્ષી વગેરેની સ્વકીય શક્તિ વિના તે તે કાર્યાં થઇ શકે તેમ નથી જ. એવી રીતે જોકે પર્યાપ્તિની પૂર્ણતા અપૂર્ણતામાં જરૂર આયુષ્ય સહકારિ કારણ છે, પરંતુ પર્યાપ્તિએ પૂર્ણ થવાની કે અપૂર્ણ રહેવાની ચેાગ્યતા તેા સ’સારી જીવને તથાવિધ નામકને અવલ બીને જ રહેલી છે, જેમ પત્થર જોસમાં મારે તે કાચ ફૂટે અને બહુ ધીરેથી મારે તે કાચ ન ફૂટે અથવા તે માટીના ઘડાને સુગરને ઘા થતાં તે ફૂટ અને નહિ તે તે ન ફૂટે એ વાત સાચી, પરંતુ ફૂટવા ન ફૂટવાને સ્વભાવ કંઈ પત્થર કે મુગરને અધીન નથી, એ તે કાચ કે ઘડાની પેાતાની ચાગ્યતા ઉપર જ આધાર રાખે છે તેમ પર્યાપ્તિની પૂર્ણતા અપૂર્ણતા માટે સમજવુ લબ્ધિ-અપયાપ્ત અને લબ્ધિ-પોપ્ત સંબધી પયાપ્તિ—
સ લબ્ધિ-અપર્યાપ્ત જીવાને આહારાદિ ત્રણ પર્યાપ્ત ડાય છે. એથી કરીને બધા લબ્ધિ-અપર્યાપ્ત સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિય``ચ, રસસૂચ્છિ`મ મનુષ્ય અને લબ્ધિ–અપર્યાપ્ત
૧ આડારાદિ પર્યાપ્તિઓની રચના જે કમ દ્વારા થાય છે તે પર્યાપ્ત નામકમ ભઠ્ઠીમાં મૂકેલા તૈયાર થયેલા ધડા સરખું છે. અપર્યાપ્ત-નામકમ તા નહિ બનેલા તેમજ બનેલા પણ વિનાશ પામવા ચેગ્ય ઘટ સમાન છે. જીએ તત્ત્વાર્થની બૃત્તિ ( ભા. ૨, પૃ. ૧૬૨ ).
૨ લબ્ધિઅપર્યાપ્ત સમૂમિ મનુષ્યને ઉચ્છ્વાસ-પર્યાપ્તિરૂપ ચાથી પર્યાપ્તિ સંભવતી નથી, કેમકે સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને ત્રણ જ પર્યાપ્તિ પૂર્ણ થાય છે એવા કર્મગ્રન્થને મત છે; પર ંતુ જીવવચારની અચૂરમાં અને લાકપ્રકાશ સ. ૭, શ્લે છ )માં સમૂðિમ મનુષ્યાને સાત આ પ્રાણા સૂચવાયા છે. વળી સંગ્રહણીની અવ િમાં તેા નવ પ્રાણના નિર્દેશ છે. એટલે ઉચ્છવાસરૂપ પ્રાણુ તો આવી જ ગયા. કિન્તુ અપર્યાપ્ત-નામકમ અને ઉચ્છવાસ-નામકર્રતા સમકાળે ઉદય થતા હાય એવા ઉલ્લેખ કા સ્થળે જોવામાં આવતા નથી. આવી પરિસ્થિતિમાં લબ્ધિ-અપ†પ્ત સમૂચ્છિમ મનુષ્યાને ઉચ્છ્વાસરૂપ પ્રાણ તેમજ વચનરૂપ પ્રાણ ઉચ્છ્વાસ–પર્યાપ્તિ અને ભાષાપર્યાપ્તિ પૂર્ણ કર્યાં વિના કેવી રીતે હોય તે ગુંચ ઉકેલવી બાકી રહે છે. વળી આ વાતે નવ પ્રાણા માનતાં શું તેમને પર્યાપ્ત ગણવા નહિ પડે કે એ પ્રશ્ન પણ ઉદ્ભવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org