________________
[ ચતુથ
૧૦૩૬
બન્ધ-અંધકાર. દળિયાંઓ છે તે આહાર-પર્યાપ્તિના પુદગલે સમજવા. એ પાંચ પ્રકારની યોગ્યતાવાળા પુદગલે
દારિક દેહધારીને ઔદારિક વગણના, ક્રિય દેહધારીને તેમજ ઉત્તર ક્રિય શરીર રચનારને વેકિય વગણના, અને આહારક દેહધારીને આહારક વગણાના જાણવા. ઉત્તર શરીર રચતી વેળાએ વાયુકાયને ચાર અને અન્ય જીવોને છ પર્યાપ્તિઓ તે શરીર આશ્રીને જુદી રચવી પડે છે, વારતે દારિકાદિ ત્રણ વર્ગણાના પુદ્ગલ કે જે પ્રથમ સમયે ગ્રહણ કરાય છે તે આહારપર્યાપ્તિ સંબંધી સંભવે છે.
પ્રથમાદિ સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરાયેલા દારિકાદિ ત્રણ વર્ગણાના પુદગલે માંથી જેટલા પુદ્ગલેનું ભવધારણીય શરીર બને છે તેટલા દેહરૂપે પરિણમેલા મુદ્દગલે શરીર-પર્યાપ્તિ સંબંધી જાણવા.
આચારાંગની ટકામાં વર્ણવેલી શુદ્ધ આત્મપ્રદેશરૂપ અત્યંતર નિવૃત્તિ-ઈન્દ્રિય નહિ, કિન્તુ અનેક શાસ્ત્રમાં દર્શાવેલ શુદ્ધ પુદગલપ્રદેશરૂપ અત્યંતર નિવૃત્તિ-ઇન્દ્રિયરૂપ પુદ્ગલે ઇન્દ્રિયપર્યાપ્તિ સંબંધી જાણવા; કેમકે શબ્દાદિ વિષયેને ગ્રહણ કરવાનું સામર્થ્ય એ પુદ્ગલેના આલંબન વડે જ ઉત્પન્ન થાય છે. બાહ્ય નિવૃત્તિ-ઈન્દ્રિયના પગલે તે શરીર સંબંધી જ ગણાય.
પ્રથમાદિ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલમાંથી તથાવિધ પરિણામ પામેલા પુદગલે કે જે આત્માને ઉગ્રવાસ-કિયામાં–ગ્રહણ, પરિણમન અને આલંબનરૂપ ત્રણે ક્રિયામાં વ્યાપાર કરવાની શક્તિ આપે છે તે પુદગલે ઉચ્છવાસ-પર્યાપ્તિ સંબંધી જાણવા. શ્વાસોશ્વાસ-વર્ગણાના પુદગલે ઉચ્છવાસ-પર્યાપ્તિ સંબંધી નથી; કેમકે પર્વોક્ત પર્યાપ્તિએના પુદગલની પેઠે આ પર્યાપ્તિ સંબંધી પુદ્ગલે પણ દારિકાદિ ત્રણે ભવધારણીય દેહ વગણના છે.
પ્રથમાદિ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરેલા પુદગલમાંથી તથાવિધ પરિણામને પ્રાપ્ત થયેલા જે પુદગલો આત્માને વચન-ક્રિયામાં વ્યાપૃત થવાની શક્તિ આપે છે તે પુદ્ગલે વચન-પર્યાપ્તિના જાણવા, નહિ કે ભાષા-વણાના પુગલે.
પ્રથમાદિ સમયે ગ્રહણ કરેલા પુદ્ગલોમાંથી તથવિધ પરિણામ પામેલા જે પગલે આત્માને મન--કિયામાં વ્યાપૃત થવા સમર્થ બનાવે છે તે પુગલે મનઃ-પર્યાપ્તિ સંબંધી જાણવા, નહિ કે મને વર્ગણાના પુદગલે. પર્યાપ્ત સંબંધી પુદ્ગલેનું સ્થાન
તત્વાર્થ (અ, ૨, સૂ. ૧૧)ની વૃત્તિના નિમ્નલિખિત
૧ તૈજસ અને કાશ્મણ સિવાયનાં ત્રણ શરીર પૈકી ગમે તે એક. ૨ જુઓ પૃ. ૩૮ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org