SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. એ અપલાપ કર્યો છે એ માન્યતા માટે સ્થાન જ રહેતું નથી. વળી મતાંતરરૂપે તેમણે એને નિદેશ ભાષ્ય (પૃ. ૧૬૧)માં કરેલું જ છે. વિશેષમાં પર્યાપ્તિઓની સંખ્યા છની ન દર્શાવતાં પાંચની દશવાયનો એક ઉલ્લેખ ભગવતી ( શ. ૩, ઉ. ૧ )માં મળી આવે છે. અત્ર ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિને જુદી જુદી ન ગણતાં એ બેને એક જ ગણી છે. આમ કરવાનું શું કારણ છે તે શ્રીઅભયદેવસૂરિએ પણ જણાવ્યું નથી; કેમકે તેઓ એની વૃત્તિમાં કયે છે કે “પતિ -- Tiારાહીનામfમત્તિ, સ ચાન્યત્ર પર ૩ इह तु पञ्चधा, भाषा-मनापर्याप्त्योबहुश्रुताभिमतेन केनापि कारणेन एकत्वવિક્ષvir » અર્થાત્ પર્યાપ્તિ એટલે આહાર, શરીર વગેરેની પૂરેપૂરી બનાવટ. બીજે સ્થળે એ છ પ્રકારની કહી છે. અહીં તે તેના પાંચ પ્રકારે સૂચવાયા છે, કેમકે બહુકૃત વ્યક્તિને ઈષ્ટ એવા કેઈક કારણથી ભાષાપર્યાતિ મને મન પર્યાપ્તિની અત્ર એક જ ગણના કરાઈ છે. જીવાભિગમની વૃત્તિના ૨૪ર મા પત્ર પ્રમાણે ભાષા-પર્યાપ્તિ અને મન-પર્યાતિમાં એકત્વની વિવક્ષા એના સમાપ્તિ-કાલનું અંતર બાકીની પતિના કાળના અંતરની અપેક્ષાએ પ્રાયઃ એ છે એ હકીકતને આભારી છે એમ નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી જણાય છે – " नवरमिह भाषामनःपर्याप्त्योः समाप्तिकालान्तरस्य प्रायः शेषपर्याप्ति( समाप्ति कालान्तरापेक्षया स्तोकत्वादेकत्वेन विवक्षणमिति ।" પર્યાપ્તિ સંબંધી યુગલ– આપણે ઉપર જોઈ ગયા તેમ દરેક પર્યાપ્તિ પુદ્ગલ-ઉપચયરૂપ છે. આથી એ પ્રશ્ન ઉર્દુભવે છે કે તે પુદગલ કયા છે? આને યથાર્ય નિર્ણય તે બહુશ્રુતેને અધીન છે. એથી અત્ર તે તવાથનાં ભાષાદિને આધારે કંઈક ઉલ્લેખ કરાય છે. પ્રથમ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરેલાં શરીર, ઇન્દ્રિ, વચન, મન અને પ્રાણાપાનનાં આગમપ્રસિદ્ધ વગણના ક્રમ પૂર્વકનાં જે ૧ આ રહ્યો એ પાઠ--- " जाणं भंते ! सक्के देविदे...तप णं से तीतर देवे अहणोषवनयेत्ते समाणे पंचविहाए पजत्तोए पजत्तिभावं गच्छद, तंजहा आहार एज्जत्तीप, सरीर-इंदिय-आणvirv7s માસામળvg ... ” [ ગરિ માર ફા રેવેન્દ્ર ... તતઃ તિથી વધુનgvજૂનાગઃ સન પથવિષય પfહ્યા vffમrઉં નહિ, તથા-ઘારા , શરીરનિદ્રા-માનgrouદત્યા મામા:voથા .] ” ૨ દે અને નારકે ભાષા-પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાર બાદ એક સમયમાં મનઃપતિ પૂર્ણ કરે છે. આ પ્રમાણે બે પર્યાપ્તિ વચ્ચે નહિ જેવું અંતર હોવાથી એ બેને એક ગણી હોય એમ લાગે છે. ૩ રાજપક્ષીયસૂત્રની વૃત્તિના ૧૦૨ મા પત્રમાં આ જ ઉલેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy