________________
૧૦૩ ૩
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. “ यया धातुरूपतया परिणमितादाहारादेकस्य ढयोस्त्रयाणां चतुर्णा पश्चानां वेन्द्रियाणां प्रायोग्याणि द्रव्याण्युपादायैकद्विम्यादीन्द्रियरूपतया परिणमथ्य स्वस्वविषयेषु परिज्ञानसमर्थो भवति सेन्द्रियपर्याप्तिः ।" અર્થાત (જીવ) જે શક્તિવડે ધાતુરૂપે પરિણાવેલા આહારમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈન્દ્રિયને પ્રાગ્ય દ્રવ્ય ગ્રહણ કરી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈન્દ્રિયરૂપે તેને પરિણુમાવી તે તે ઈન્દ્રિયને યોગ્ય વિષય જાણવામાં સમર્થ થાય તે શક્તિ “ઈન્દ્રિય-પતિ ” કહેવાય છે. શ્વાસ-પર્યાપિ–
આનું લક્ષણ પ્રથમ કર્મગ્રંથ (ગા. ૪૮ )ની વૃત્તિમાં નીચે મુજબનું જોવાય છે –
" यया पुनरुच्छ्वासप्रायोग्यवर्गणालिकमादाय उच्छ्वासरूपतया परिण मय्य आलम्ब्य च मुञ्चति सा · उच्छ्वासपर्याप्तिः।।" અર્થાત્ જીવ, (પુલ-ઉપચયના આલંબનથી ઉદ્દભવેલી) જે શક્તિ વડે શ્વાસોચ્છવાસ એગ્ય વગણા ગ્રહણ કરી અને શ્વાસે શ્વાસરૂપે પરિણાવી અવલંબીને વિસર્જન કરે તે શક્તિ “ઉધ્વાસ (શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ છે. આ ભાવાર્થ અનેક ગ્રંથમાં સૂચવાયે છે. ભાષા-પર્યામિ–
આના લક્ષણ પરત્વે અનેક સ્થળે નીચે મુજબને ભાવાર્થ નજરે પડે છે –
તુ માણાવળrgબ્ધ gીરા માવતર પરિણારણ માलम्ब्य च मुञ्चति सा · भाषापर्याप्तिः।" અથૉત્ જીવ (પુદગલ-ઉપચયના આલંબનથી ઉત્પન્ન થયેલી) જે શક્તિ વડે ભાષાયોગ્ય વગણને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણુમાવી, અવલંબીને વિસર્જન કરે તે શક્તિ “ભાષા-પર્યાતિ” કહેવાય છે.
૧ કઈ વસ્તુને એકદમ છોડવી હોય ત્યારે તે વસ્તુને છોડવા પૂર્વે જે કંઈ પ્રયત્ન કરવો પડે છે તે પ્રયત્નને “અવલંબને કહેવામાં આવે છે. આ પ્રયત્ન કરવાથી વસ્તુ એકદમ છેડી શકાય છે. દાખલા તરીકે બાણ ફેંકવું હોય ત્યારે પણછ પર તેને ચડાવી તેને પાછળ ખેંચવું પડે છે. ફલંગ મારવી હોય ત્યારે શરીરને પ્રથમ નીચું નમાવવું પડે છે. આ પ્રમાણે બાણને પાછળ ખેંચવારૂપ પ્રયત્ન અથવા અંગને સંકેચાવારૂપ પ્રયત્ન તે “અવલંબન', ‘આલંબન' કે “અવખંભ' કહેવાય છે. શ્વાસોચ્છવાસ, ભાષા અને મનનું એકદમ વિસર્જન કરવા માટે પ્રથમ પ્રયત્ન કરે પડે છે. આ પ્રયત્નનું નામ આલંબન' છે.
180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org