SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૨ અન્ય-અધિકાર. [ સ શરીર પર્યાસિએનાં લક્ષણા પ્રસ્તુત ગ્રંથકારે તત્ત્વાર્થ-ભાષ્યના આધારે ચાજેલાં જણાય છે. પર્યાપ્તિ અને ઇન્દ્રિય-પર્યાપ્તિનાં પ્રાથમિક લક્ષણા તત્ત્વાર્થ વૃત્તિ ( પૃ. ૧૬૦ )ને અલ્પાંશે અનુસરતાં જણાય છે; કેમકે ત્યાં એનાં લક્ષણ્ણા નીચે મુજબ આપેલાં છે: " शरीरकरणनिष्पत्तिः शरीरपर्याप्तिः । इन्द्रियकरणनिष्पत्तिरिन्द्रियपर्याप्तिः । १२ અર્થાત્ શરીર-કરણની ઉત્પત્તિ તે ‘શરીર-પર્યાપ્તિ ’ છે. ઇન્દ્રિય-કરણની ઉત્પત્તિ તે ‘ ઇન્દ્રિયપર્યાપ્તિ છે. પ્રજ્ઞાપનાની વૃત્તિના ૨૫ મા પત્રમાં ઇન્દ્રિય-પર્યાપ્તિનાં જે નીચે મુજબનાં કે લક્ષણા આપેલાં છે તે પૈકી પ્રથમ સાથે આ ગ્રન્થમાં આપેલું ઇન્દ્રિય-પર્યાપ્તિનું લક્ષણુ વિશેષતઃ બલ્કે સર્વાંગે મળતું આવે છેઃ— "यया धातुरूपपरिणमितमाहारमिन्द्रियरूपतया परिणममति सा इन्द्रियपर्याप्तिः । तथा चायमेवार्थोऽन्यत्रापि भङ्ग्यन्तरेणोक्तः, पञ्चानामिन्द्रियाणां प्रायोग्यान् पुद्गलान् गृहीत्वाऽनाभोग निवर्तितेन वीर्येण तद्भावनयनशक्तिरिन्द्रियનર્વાસિઃ ।' અર્થાત્ ( પુદ્ગલ-ઉપચયના આલંબનથી ઉત્પન્ન થયેલી ) જે શક્તિ વડે ધાતુરૂપે પરિણમાવેલા આહારને ( એટલે કે બનેલી સાત ધાતુઓમાંથી કેટલેાક ભાગ લઇને તેને) ઇન્દ્રિયરૂપે પરિણમાવે તે શક્તિ ‘ ઇન્દ્રિય-પર્યાપ્તિ ’ કહેવાય છે. આ અં અન્ય પ્રકારે અન્યત્ર સૂચવાયા છે. જેમકે પાંચ ઇન્દ્રિયાન પ્રાયેાગ્ય એવા પુદ્ગલાને ગ્રહણ કરી અનાભાગ વીય વડે ( એટલે કે જે ક્રિયામાં આત્માને સ્પષ્ટ રીતે જ્ઞાનાપયેગ પ્રવતા ન હૈાય તેવી ક્રિયા દ્વારા ) તે પુદ્ગલાને ઇન્દ્રિયરૂપે બનાવવાની—પરિણમાવવાની શક્તિ તે · ઇન્દ્રિય-પર્યાપ્તિ ’ છે. બૃહ-સંગ્રહણી (ગા. ૩૬૩)ની વૃત્તિમાં ઇન્દ્રિય-પર્યાપ્તિનું લક્ષણુ નીચે મુજબ રજી કરાયું છેઃ— ૧ તત્ત્વાર્થ-ભાષ્ય અને તેની વૃત્તિ પ્રમાણે ( પ્રથમ સમયે ) સામાન્યપણે ગ્રહણુ કરેલ પુદ્ગલામાંથી જે શરીર પ્રાયેાગ્ય પુદ્ગલા હાય તેને શરીરરૂપે સ્થાપવાની ક્રિયાની પરિસમાપ્તિ તે • શરીર-પર્યાપ્તિ ’ છે. ૨ બાકીની પર્યાપ્તિએનાં લક્ષણે પણ આવાં જ છે. જેમકે પ્રાબાપાનૌ-મુØત્રાસનિ:શ્વાસ तयोग्यकरण निष्पत्तिः प्राणापानपर्याप्तिः । ti भाषायोग्य गलग्रहण विसर्ग समर्थकरण निष्पत्तिर्भाषापर्यामिः ! 33 અર્થાત પ્રાણાપાન એટલે ઉચ્છવાસ-નિઃશ્વાસ. એના લાયક કરણની નિષ્પત્તિ તે ‘ પ્રાણાપાન-પર્યાપ્તિ ’ છે. ભાષાને યેાગ્ય એવા પુદ્ગલાનાં ગ્રહણ અને વિસર્જન કરવામાં સમથ એવા કરણની ઉત્પત્તિ તે * ભાષા-પર્યાપ્તિ ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy