________________
ઉલાસ ] આહત દેશને દીપિકા.
૧૦૨૯ અર્થાત પ્રાણપાનની ક્રિયા માટે ગ્ય એવાં પુગલ-દ્રવ્યોને ગ્રહણ કરવાની તેમજ (તેને પરિણુમાવી અવલંબીને) તેને ત્યાગ કરવાના સામર્થ્યને સંપાદન કરવાની ક્રિયાની પરિસમાપ્તિને
પ્રાણાપાન-પર્યામિ ” જાણવી. અત્ર પ્રાણાપાન વડે ઉસ-નિશ્વાસ સમજવા. ભાષા-પર્યામિનું લક્ષણ
भाषायोग्य पुद्गलद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तन क्रियापरिसमाप्तिरूपવં માણાવર્તનમ્ ! (ઘશરૂ) અર્થાત ભાષાગ્ય પુદ્ગલ-દ્રવ્યનાં ગ્રહણ (ભાષારૂપ પરિણમન, અને અવલંબન) તેમજ ત્યાગ કરવાની શક્તિને સંપાદન કરનારી કિયાની પરિપૂર્ણતાને “ભાષા-પર્યાસિ” જાણવી. મન-પર્યાપ્તિનું લક્ષણ–
मनोयोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिर्वर्तन क्रियापरिसमातिरूपत्वं મન પોર્ટલHI (૪) અર્થાત્ મનને એગ્ય એવાં દ્રવ્યને ગ્રહણ કરવાની તેમજ તેને ત્યાગ કરવાની શક્તિને પ્રાપ્ત કરવારૂપ ક્રિયાની પૂર્ણાહુતિને “મન પર્યાવિત’ જાણવી.
- પર્યાસિનું પર્યાલચન સમગ્ર વિશ્વરૂપ રંગમંડપમાં આત્મા અને શરીર એ બે પાત્ર મુખ્ય ભાગ ભજવે છે. તેમાં આત્મા તે અજર, અમર, અવિનાશી, અનાદિ ઇત્યાદિ ગુણવાળે છે, જ્યારે શરીર તે વિનાશી છે. શરીરની આવી નાશવંત અવસ્થાથી સમસ્ત ભૂમંડળ જાણીતું છે. આ શરીરને લઈને તો સંસાર છે, કેમકે જ્યાં શરીર છે ત્યાં સંસાર છે, અને જ્યાં શરીર નથી ત્યાં સંસાર પણ નથી, આ હકીકત સર્વને માન્ય છે, પરંતુ એની રચનાના સંબંધમાં વિદ્વાનેને એક મત નથી. કાઈક એને પૃથ્વી વગેરે પાંચ મહાભૂતાના અમુક પ્રમાણુના મેળાપ માત્રથી ચાતું માને છે તે કે પાંચ મહાભૂતે ઉપરાંત ઈશ્વરીય લીલાને પણ એની રચનામાં કારણરૂપ ગણે છે. જૈન મહર્ષિ એ એને કમરૂપ જંજરથી જકડાયેલ આત્મા તેવા પ્રકારના પુદગલો વડે રચે છે એમ માને છે. આ શરીરની પુષ્ટિ અનુકૂળ આહારને અધીન છે; કેમકે એ આહાર લેહી, માંસ અને છેવટે શુક્રરૂપે પરિણમે છે અને એને અંતિમ વિકાસ ઇન્દ્રિયરૂપે થાય છે. આમ થવામાં કે શરીરની એવી જાતની યંત્ર-રચનાને હેતુરૂપ ગણે છે તો કઈ શક્તિ વિશેષનાં મહત્ત્વને આ આભારી છે એમ જણાવે છે. જૈન મહર્ષિઓનું આ સંબંધમાં એવું કથન છે કે આ ખાસ એક પુદગલની શક્તિને
‘.' ૧ “ જીજે જરા ” અર્થાત્ જે ઉત્પત્તિની સ્વતંત્તર થી શરીર છે.
થાય-જીર્ણ થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org