SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૮ બન્ધ–અધિકાર | ચતુર્થ અર્થાત રસરૂપે પરિણત થયેલા આહારને (સાત ધાતુરૂપે પરિણુમાવી) શરીરરૂપે પરિણુત કરાવનારી શક્તિને “શરીર-પર્યાતિ” સમજવી અથવા રસરૂપે પરિણમેલા આહારની શરીર રૂપે રચના થવાની ક્રિયાની પરિસમાપ્તિને “શરીર-પર્યાપ્તિ જાણવી. ખબરસ-પરિણમન એટલે શું?— મલાદરૂપ વિશિષ્ટ ખલ તે શરીર-પર્યાપ્તિ વડે પર્યાપ્ત છવને લેમ-બહારથી પણ ન સંભવી શકે તો તે વખતના એજ-આહારથી કેમ હોય એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી જેમાંથી હાડકાં વગેરે રચાય છે તે રસ તે માત્ર દારિક ત્રસ જીવને જ હોઈ શકે છે તે દરેક જીવને આહાર-પર્યાપ્તિ છે એ હકીકત કેવી રીતે બંધ બેસતી આવે છે? આને ઉત્તર એ છે કે ગ્રહણ કરેલ પુદગલો પૈકી જે શરીરાદિ માટે યોગ્ય પગલે હેય તેને તે રૂપે રચવા અને જે તે કાર્ય માટે અયોગ્ય હોય તેને અલગ કરવા-ત્યજી દેવા તે “ખલ-રસ-પરિણમન” કહેવાય. અથૉત મલાદિ તે ખલ અને હાડકાં વગેરે જેનાથી નિમિત થાય તે સ એ જ અર્થ કરવાને નથી; કેમકે એ અર્થ તે મુખ્યત્વે કરીને ત્રસ જીવની દારિક શરીર સંબંધી પર્યાપ્તિઓને લક્ષ્મીને કવલ-આહારને અંગે સમજવાને છે. ઈન્દ્રિય-પર્યામિનું લક્ષણ धातुतया परिणतमाहारमिन्द्रियतया परिणत या शक्तिजनयति तद्रूपत्वम्, त्वगादीन्द्रियनिर्वर्तनक्रियापरिसमाप्तिरूपत्वं वा इन्द्रियपर्यातेઈંક્ષણમ્ (૬૨) અર્થાત ધાતરૂપે પરિણત થયેલ આહારને જે શકિત ઈન્દ્રિયરૂપે પરિણત કરે છે તે શક્તિને ઈન્દ્રિય-પર્યાપ્ત જાણવી, અથવા તે સ્પર્શેન્દ્રિયદિકને રચવાની ક્રિયાની પરિસમાપ્તિને પણ ઈન્દ્રિય-પર્યાપ્તિ જાણવી. પ્રાણપાન-પર્યાપ્તિનું લક્ષણ- प्राणापानक्रियायोग्यपुद्गलद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरि . समाप्तिरूपत्वं प्राणापानपर्यातेर्लक्षणम् । (६१२) - ૧ રસરૂપ બનેલ આહારથી લોમ આહાર અને કલ-બહાર પણ સમજવા એમ વિચારસાર ( ગા. ૩૪ )ની ટીકા ઉપરથી જણાય છે. ત્વચાની નિષ્પત્તિ પૂર્વે તો એજ આકાર જ છે. ૨ અનઃ પર્યાપ્તિ પૃથફ નહિ સ્વીકારનારના મતે આથી પાંચે ઇનિદ્રો અને છ મન સમજવું. જુએ તવાઈ-વૃત્તિ ( ભા. ૨, ૫ ૧૬ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy