SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૬ બ-અધિકાર. [ ચતુર્થ નિર્માણ-નામકર્મનું લક્ષણ– सर्वजीवानामात्मीयशरीरावयवानां विन्यासनियमनिमित्तकत्वं નિનના રક્ષHI (૬૦૪) અર્થાત્ સર્વ જીવોને પોતપોતાના શરીરમાં અવયને નિયમિત રીતે ગોઠવવામાં સહ યક કમને નિર્માણ-નામકર્મ ” જાણવું. આ કમ મહેલ વગેરે બનાવવા માટે આવશ્યક કુશળતાથી યુક્ત સુતારના જેવું છે. ઉપઘાત-નામકર્મનું લક્ષણ – - शरीराङ्गोपाङ्गानां यस्योदये सति अनेकधोपघातः क्रियते तद्रूपत्वम्, स्वशरीरावयवलम्बिकादिभिः स्वावयवानां विघातो यन्निमित्तको भवति तद्रूपत्वम्, स्वकीयपराक्रमाद्युपघातजनकत्वम्, यस्योदये सति स्वपरकृतोद्वन्धनाद्युपघातो भवति तद्रूपत्वं वोपघातनामकर्मणो लक्षणम् । અર્થાત જે કમને ઉદય થતાં શરીરનાં અંગોપાંગને ઉપઘાત થાય તે કમ “ઉપઘાત-નામકમ” કહેવાય છે. અથવા પોતાના શરીરનાં લાંબાં ટુંકાં અવય વડે પોતાનાં જ અવયને વિઘાત થવામાં કારણભૂત કમને “ઉપઘાત-નામકમ' જાણવું. અથવા પિતાના જ પરાક્રમથી પિતાને ઉપઘાત જે કર્મ નિમિત્તે થાય તે કમને “ઉપઘાત-નામકર્મ ” સમજવું. અથવા તે જે કર્મને ઉદય થતાં પોતે કરેલ કે અન્ય કોઈએ કરેલ ઉબંધન (ફાંસા) વગેરે ઉપઘાતે થાય તે કર્મને ઉપઘાત-નામકર્મ ” જાણવું. બસ-નામકર્મનું લક્ષણ यस्योदये सति द्वीन्द्रियादिषुत्पत्तिर्भवति तद्रूपत्वं त्रसनामकर्मणो અક્ષાત્ (૬૦૬). અર્થાત્ જે કમને ઉદય થતાં કીન્દ્રિયાદિક નિમાં ઉત્પત્તિ થાય તે કર્મને “ત્રસ-નામકમ” જાણવું. બાદર-નામકર્મનું લક્ષણ– यस्योदये सति जीवानां स्थूलत्वलक्षणात्मकवादरत्वं स्यात् ૧ દાખલા તરીકે પડછભ, ચેરદાંત, રસળી વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy