________________
૧૦૨૨
અન્ય-અધિકાર.
| ચતુ
છેડા ઉખલની જેમ ખાભણવાળા હોય છે અને બીજો મુસળાની પેઠે બેઠેલા હાય છે. અત્યારે આપણે ભારતના માનવીએ જૈન દર્શન અનુસાર આ સંહનનવાળા છીએ.
સ્પર્શી-નામક નું લક્ષણ—
योदये सति औदारिकादिशरीरेषु कठिनत्वादिस्पर्शविशेषा वि. र्भावः स्यात् तद्रूपत्वं स्पर्शनामकर्मणो लक्षणम् । ( ५९२ )
અર્થાત્ જે કર્મના ઉદય થતાં ઔદારિક વગેરે શરીરને વિષે કઠિન ઇત્યાદિ સ્પ` માલૂમ પડે છે તે ‘ સ્પશ-નામકમ ’ કહેવાય છે.
ગન્ધાદિ નામકમ નાં લક્ષણો—
यस्योदये सति औदारिकादिशरीरेषु गन्धरसवर्णविशेषाविर्भावो भवति तद्रूपत्वं गन्धादिनामकर्मणो लक्षणम् । ( ५९३ )
અર્થાત્ જે કમના ઉદય થતાં ઔદ્વારિકાદિ શરીરમાં ગધના આવિાઁવ થાય છે તે કને ગધ-નામકમ', ' રસના પ્રાદુર્ભાવ થાય છે તેને રસ-નામકર્માં ' અને એ પ્રમાણે વધુને
પ્રાદુર્ભાવ થાય તેને વણુ નામકમ` ' કહેવામાં આવે છે,
"
4
ટૂંકમાં કહીએ તા વિવિધ શરીર સબંધી પાંચ વર્ષા, એ ગધે, પાંચ રસા અને આઠ સ્પર્ધાંનાં નિયામક કર્માને અનુક્રમે વધુ -નામ, ગધ-નામ, રસ-નામ અને સ્પ-નામ કહેવામાં
આવે છે.
આનુપૂર્વી નામ કમ'નું લક્ષણ—
स्वकीयोत्पत्तिस्थाने गन्तुकामस्यान्तर्गतौ वर्तमानस्य विजन्मवत आत्मनो यत्कर्मावलम्ब्योत्पत्तिस्थानं यावन्नाप्नोति तावदवस्थाविशेषरूपत्वमानुपूर्वी नामकर्मणो लक्षणम् । ( ५९४ )
અર્થાત્ પેાતાના ઉત્પત્તિ-સ્થાન પ્રતિ જવાને ઉત્સુક, અતતિમાં રહેલે અને જન્મ રહિત એવા આત્મા જે કમના આધાર લઈને ઉત્પત્તિ-સ્થાન સુધી પહોંચે છે તે અન્તતિના કારણભૂત કને ‘આનુપૂર્વ-કમ ' સમજવુ'. કહેવાનુ તાત્પર્ય એ છે કે દેવાક્રિક ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થવાને આતુર એવા અને કમ–સામર્થ્યને લઇને અન્તર્ગતિમાં રહેલા એવા આત્મા ઉત્પત્તિસ્થાનને જ્યાં સુધી પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધીની તે આત્માની અવસ્થાને અન્તગતિ જાણવી અને તે અન્તગતિમાં રહેલા અને જન્મ રહિત એવા આત્માને ‘ માનુપૂર્વી– નામઢમ્ ’ ઉદયમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org