SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1095
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૬ અન્ય અધિકાર. [ ઋતુ : અર્થાત્ જે કર્માંના ઉત્ક્રય થતાં એકેન્દ્રિય જાતિ તરીકે જીવને વ્યવહાર થઇ શકે તે કને · એકેન્દ્રિય-જાતિ--નામક > કહેવામાં આવે છે, જીવાના એકેન્દ્રિય નામથી વ્યવન્દ્વાર કરાવવામાં નિમિત્તભૂત કર્મોને ‘ એકેન્દ્રિય-જાતિ-નામકમ ' સમેધવામાં આવે છે. એ પ્રમાણે દ્વીન્દ્રિયજાતિ-નામ કમ ઈત્યાદિ માટે સમજી લેવું, અથવા તે એકેન્દ્રિય-જાતિ-નામ કમાઁ વગેરે પાંચે જાતનાં નામકર્મનું સમુચ્ચયાત્મક અર્થાત્ એકેન્દ્રિયાદિ-જાતિ-નામકમનું લક્ષણ નીચે મુજબ છેઃ— नरकादिगतिषु अव्यभिचारिसा दृश्येनैकीभूतार्थात्मिका या जातिस्तद्व्यपदेश भाग्निमित्तकत्वं वा एकेन्द्रियादिजातिनामकर्मणो लक्षणम् । ( ૧૭૪ ) અર્થાત્ નરકાર્ત્તિ ગતિમાં વ્યભિચાર દોષથી મુક્ત એવી સમાનતાને લઇને એક પદા સ્વરૂપી એવી જાતિના વ્યવહારમાં જે નિમિત્ત ઢાય એટલે કે આ જીવ એકેન્દ્રિય છે એવા બ્યપદેશ કરવામાં જે નિમિત્તરૂપ હાય તેને · એકેન્દ્રિયાદિ—જાતિ-નામકમ - કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તા એકેન્દ્રિયત્વથી માંડીને તે પંચેન્દ્રિયવ પર્યંત સમાન પરિણામને • જાતિ-નામક ” કહેવાય છે, અત્યન્ત થાડા ચૈતન્યના પ્રાદુર્ભાવમાં જે અનુભવ કરાવનાર કમ જાતિ નિમિત્તરૂપ હોય તે ‘ એકેન્દ્રિય-જાતિ-નામકર્મ ’ છે. એથી વધારે ચૈતન્યના આવિર્ભાવમાં જે જાતિ નિમિત્તભૂત હાય તે · દ્વીન્દ્રિય-જાતિ-નામકમ` ' છે. આ પ્રમાણે બાકીનાં જાતિ-નામકમ માટે ઘટાવી લેવું એમ પ્રસ્તુત ગ્રંથકાર સૂચવે છે. શરીર-નામકર્મનું લક્ષણ— यस्योदये सति चेतनस्य निवासस्थानरूपशरीरनिष्पत्तिः स्यात् तद्रूपत्वं शरीरनामकर्मणो लक्षणम् । (५७५) અર્થાત્ જે કમના ઉદય થતાં આત્માના નિવાસસ્થાનરૂપ શરીરની પ્રાપ્તિ થાય તે કમ · શરીરનામક્રમ ' કહેવાય છે. ૧ઔદારિક શરીરનુ લક્ષણ— सारस्थूलपुद्गलद्रव्य वर्गणानिर्मातिरूपत्व मौदारिकशरीरस्य लक्षનમ્ । ( ૧૭૬ ) અર્થાત્ ઉત્તમ અને સ્થૂળ એવાં પુદ્ગલ-દ્રબ્યાની વણા વડે બનાવેલ શરીરને ‘ ઔદારિક શરીર ’ કહેવામાં આવે છે. ૧ આ તેમજ ખીન્ન શરીર તેમજ તે તે શરીર-નામકર્માંનાં લક્ષણાની સતુલના માટે જીઆ તત્ત્વા ( અ. ૮, સ. ૧૨ )ની બૃત્તિ ( પૃ. ૧૫૨ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy