SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1096
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૦૧૭ દારિક શરીર-નામકર્મનું લક્ષણ-- औदारिकशरीरप्रायोग्यपुद्गलग्रहणनिमित्तकत्वमौदारिकशरीरनामવળો ક્ષમા (૫૭૭). અથતુ હારિક શરીરને યોગ્ય પુદગલેને ગ્રહણ કરાવવામાં કારણભૂત કમને “દારિક શરીર-નામકમ' કહેવામાં આવે છે. વૈક્રિય શરીરનું લક્ષણ विचित्रशक्तियुक्तवैक्रियवर्गणाद्रव्यनिर्मापितरूपत्वं वैक्रियशरीरस्य હૃક્ષણમ્ (૫૭૮) અર્થાત વિચિત્ર શક્તિવાળી વેકિય વર્ગણા વડે બનાવેલા શરીરને “વેકિય શરીર' જાણવું. વૈક્રિય શરીર-નામકર્મનું લક્ષણ– ____वैक्रियशरीरप्रायोग्यपुद्गलादाननिमित्तकत्वं वैक्रियशरीरनामकर्मणो અક્ષણમા (૧૭૧) અર્થાત ઉકિય શરીરને યોગ્ય એવા પુદ્ગલેને ગ્રહણ કરવામાં નિમિત્તભૂત કર્મને ક્રિય શરીરનામ કમ' કહેવામાં આવે છે. આહારક શરીરનું લક્ષણ सूक्ष्मार्थसंशयच्छेद जिनेन्द्रद्धिविलोकनादिप्रयोजनसाधनायातिस्वच्छाहारकवर्गणाद्रव्येनिमार्पितरूपत्वमाहारकशरीरस्य लक्षणम् । (૫૮૦). અર્થાત્ સૂકમ પદાર્થ પરત્વે ઉત્પન્ન થયેલ શંકાના સમાધાનાથે, તીર્થંકરની ઋદ્ધિને જોવાની ઈચ્છાને તૃપ્ત કરવાને માટે કે ઇતર કેઈ કાર્યના સંપાદનને માટે અતિશય સ્વચ્છ આહારક-વણારૂપ દ્રવ્યથી બનાવેલું શરીર “ આહારક શરીર' કહેવાય છે. આહારક શરીર નામકર્મનું લક્ષણ आहारकशरीरप्रायोग्यवर्गणादाननिमित्तकत्वमाहारकशरीरनामવર્મળ અક્ષણમ્ (૫૮) 128. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy