________________
૧૦૦૯
ઉલાસ ]
આત દર્શન દીપિકા. અર્થાત જે કમના ઉદયથી સદન, વિલાપ ઈત્યાદિરૂપ દિલગીરી ઉત્પન્ન થાય તે “શે-મેહ, નીય ” કહેવાય છે. ભય-મેહનીયનું લક્ષણ
यस्योदये सति त्रासलक्षण उद्वेगः स्यात् तद्रूपत्वं भयमोहनीयस्य ઋક્ષા (૨૮) અર્થાત જે કર્મના ઉદય દરમ્યાન ત્રાસરૂપ ઉગ થાય તે “ભય–મેહનીય કહેવાય છે એટલે કે જે કમના ઉદયથી જીવ ભય પામે-બીકણ બને તે “ભયમહનીય છે. જુગુપ્સા-મોહનીયનું લક્ષણ
यस्योदये सति शुभाशुभद्रव्यविषयकव्यलोकचित्तं स्यात् तद्रूपत्वं ગુગુણામોનીયા અક્ષણ () અર્થાત જે કમના ઉદયથી શુભાશુભ દ્રવ્ય જોતાં ચિત્ત વ્યલીક થાય તે “જુગુપ્સાહનીય “ કહેવાય છે. એટલે કે જેના ઉદય દરમ્યાન બીભત્સ વસ્તુઓ જોતાં છવને ઘણુ ઉત્પન્ન થાય તે જુગુપ્સાહનીય છે. પુરુષવેદ-મેહનીયનું લક્ષણ
उद्रिक्तश्लेष्मण आम्लाभिलाषवद् यस्योदये सति अनेकाकारस्त्रीविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं पुरुषवेदमोहनीयस्य
ક્ષણમ્ (પદ્ય) અર્થાત પ્રબળ શ્લેષ્મના ઉદય દરમ્યાન જેમ આમળી વગેરે (ખાટા પદાર્થ) ખાવાની ઈચ્છા થાય તેમ જે કર્મના ઉદયથી અનેક તરેહની સ્ત્રી વિષયક ઉપભેગની-મી સાથેના સંગમની અભિલાષા થાય તે “પુરુષવેદ-મેહનીય” કહેવાય છે. સ્ત્રીવેદ-મેહનીયનું લક્ષણ
यस्योदये सति अनेकाकारपुरुषविषयकोपभोगाभिलाषः स्यात् तद्रूपत्वं स्त्रीवेदमोहनीयस्य लक्षणम् । ( ५६१) અર્થાત્ (પીતના પ્રપથી મીઠાં દ્રવ્ય ખાવાની અભિલાષાની પેઠે) જે કર્મને ઉદય થતાં અનેક જાતના પુરુષને ઉપગ કરવાની ઈચ્છા થાય તેને “વેદ-મેહનીય’ કહેવામાં આવે છે.
127
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org