SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1083
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૪ બન્ધ-અધિકાર. 1 ચતુર્થ નિદ્રાનિદ્રાનું લક્ષણ दुःखजागरणस्वभावस्वापावस्थाविशेषरूपत्वं, दुःखप्रतिबोधस्वापावस्थाविशेषरूपत्वं वा निद्रानिद्राया लक्षणम् । ( ५४६) અર્થાત્ જે વાપા-અવસ્થા વિશેષમાંથી કટે કરીને જાગૃત થવાય-ઘણી વાર બોલાવે ત્યારે જગાય તે “નિદ્રાનિદ્રા' કહેવાય છે. પ્રચલાનું લક્ષણ स्थितोपस्थितस्वापावस्थाविशेषरूपत्वं प्रचलाया लक्षणम्। (५४७) અથત ઊભા ઊભા અથવા બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા ” કહેવાય છે. પ્રચલા પ્રચલાનું લક્ષણ चक्रमणविषयकस्वापावस्थाविशेषरूपत्वं प्रचलाप्रचलाया लक्षમા (૫૪૮) અર્થાત્ ચાલતાં ચાલતાં જે ઊંઘ આવી જાય તે “પ્રચલા પ્રચલા' કહેવાય છે. સ્યાનદ્ધિનું લક્ષણ – दिनचिन्तितार्थाऽऽभिकाङ्क्षा विषयकस्वापावस्थाविशेषरूपत्वं, जाग्रद. वस्थाध्यवसितार्थ संसाधनविषयकाभिकाङ्क्षानिमित्तकस्वापावस्थाविशेष. रूपत्वं वा स्त्यानद्धैर्लक्षणम् । ( ५४९) અર્થાત દિવસૂના ચિંતવેલ પદાર્થને લગતી તીવ્ર આકાંક્ષારૂપ વિષયવાળી સ્વાપા-અવસ્થાને ‘સત્યાનદ્ધિ કહેવામાં આવે છે. અથવા તે જાગૃત અવસ્થા દરમ્યાન ચિંતવેલ પદાર્થને સિદ્ધ કરવાની આકાંક્ષાપ નિમિત્તવાળી સ્વાષા- અવરથા “રત્યાદ્રિ કહેવાય છે. આ નિદ્રાવાળી વ્યક્તિ ઊંધમાં ને ઊંધમાં જાગતા માણસની પેઠે હરે ફરે, બજારમાં જઈ વસ્તુઓનું તેલ વગેરે કરે, વનમાં જઈ પશુઓ સાથે યુદ્ધ કરે અને હાથીના દંતશૂળ પણ કાઢી લાવે. જો આ પ્રથમ સંહનનવાળી વ્યક્તિ હોય તે ચક્રવર્તીના ચેાથે ભાગે એનું બળ હોય; નહિ તે જાગૃત અવસ્થા કરતાં સાત આઠ ગુણું ઉત્કૃષ્ટ બળ હોય. આત્માએ સ્વાભાવિક રીતે પ્રાપ્ત કરેલ દશન-લબ્ધિના વિનાશમાં નિદ્રાદિકની પ્રવૃત્તિ ૧ આને બદલે અન્યત્ર “રત્યાન-મૃદ્ધિ ” શબ્દ નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy