________________
ઉલ્લાસ ]
આત દન દીપિકા.
કણૂકના જેવું દ્રવ્ય-પરિમાણ તે ‘ પ્રદેશ ’ છે. અર્થાત્ કર્મનું પુદ્ગલના પરમાણુરૂપે નિરૂપણુ તે ‘ પ્રદેશ-અન્ય ’છે. પ્રત્યેક આત્મપ્રદેશ અનતાન'ત ક-અવયવોથી ખદ્ધ હાઇ પ્રતિસમય ક્રમ બાંધે છે.
આપણે આ ચારે અન્ધાના ઉપલેટ્ટોના વિચાર કરીએ તે પૂર્વે આ ચારે અન્ધાનું સ્વરૂપ બરાબર સમજી લઈએ. આપણે જોઇ ગયા તેમ પુદ્ગલની જે વણા કરૂપે પરિણમવાની ચેન્યતા ધરાવતી હોય તેને જ સંસારી જીવ પેાતાના પ્રદેશે સાથે વિશિષ્ટરૂપે જોડી દે છે અને આ પ્રમાણે અનાદિ કાળથી તે પેાતાની માક્ષાસન્ન દશા પ′′ત તે પેાતાના અદ્ભૂત સ્વરૂપ ઉપર પાણી ફેરવે છે, કેમકે તે મૂત્ત કમ-પુદ્ગલેનું ગ્રહણ કરી લગભગ તદ્રુપ મની જાય છે.
૯૯૯
જેમ દીપક વાટ દ્વારા તેલનુ ગ્રહણ કરીને પોતાની ઉષ્ણતાથી તેને જવાળારૂપે પરિણમાવે છે તેમ જીવ કાયિક વિકારથી ચેાગ્ય પુદ્ગલેાને ક્રરૂપે પરમાવે છે અને એ જ વખતે એમાં ચાર અંશે નું નિર્માણ થાય છે કે જેને પ્રકૃતિ-અન્ય ઇત્યાદિ તરીકે આળખાવવામાં આવે છે. જેમકે ગાય, ભેંસ, બકરી વગેરે ઘાસ ખાઇને તેને દૂરૂપે પરિણમાવે છે ત્યારે તેમાં મધુરતાના સ્વભાવ બંધાય છે; આ સ્વભાવ અમુક વખત સુધી તે કાયમ રહેશે જ . એ પ્રકારની તેની કાલમર્યાદા એ જ સમયે નક્કી થાય છે; એ મધુરતામાં તીવ્રતાદિ વિશેષતાઓ ઉદ્ભવે છે અને એ દૂધનું પૌદ્ગલિક પરિમાણુનુ પણુ સમકાલે જ નિર્માણ થાય છે. એવી રીતે જીવ દ્વારા ગ્રહણ થઇ તેના પ્રદેશા સાથે ક્ષીરનીરની પેઠે સબદ્ધ થતા ક-પુદ્ગલેામાં પણ ચાર અંશાનું નિર્માણુ થાય છે. તેમાં જ્ઞાનને આવૃત કરવાના, દનને અટકાવવાને, સુખ કે દુઃખ અનુભવાવવાના, મેહ પમાડવાના, ભવધારણ કરાવવાના, વિશિષ્ટ ગતિ, જાતિ વગેરે પ્રાપ્ત કરાવવાના, ઊંચતા કે નીચતા પ્રાપ્ત કરાવવાના, અને વિન્નરૂપ બનવાને એમ વિવિધ પ્રકારના જે સ્વભાવનું કર્મીપુદ્ગલામાં નિર્માણ થાય છે તે ‘પ્રકૃતિ-અન્ધ’ છે. સ્વભાવ અંધાવા સાથે જ તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેશે એવી જે કાલ-મર્યાદા નિમિ`ત થાય છે તે સ્થિતિ-અન્ધ' છે. સ્વભાવના નિર્માણુના જ સમયે તેમાં તીવ્રતા, મંદતા વગેરે રૂપે ફળને અનુભવ કરાવવાની જે વિશેષતાઓનુ પણ નિર્માણ થાય છે તે ‘અનુભાવ-મન્ધ’ છે. ગ્રહણ કરાઇ ભિન્ન ભિન્ન સ્વભાષ રૂપે પરિણમતા કમ-પુદ્ગલને સમૂહ અમુક અમુક પરિમાણુમાં વહેંચાઇ જાય છે . તે પરિમાણુવિભાગ પ્રદેશ-અન્ય ’ છે.
પ્રદેશ-મન્ધ ક વગણાનાં દલિકરૂપ છે. શ્યા પારવાર સંસારમાં ભમતાં જીવ પેાતાના સવ યાને લેાકાકાશપ્રમાણુ અસંખ્યાત પ્રદેશેા વડે, અભચૈાથી અનંતગુણ પ્રદેશ-દળથી બનેલા અને સર્વાં જીવથી અનંત ગુણા રસચ્છેદે કરીને ચુક્ત, સ્વ પ્રદેશમાં જ રહેલા અર્થાત્ પોતે જેટલા આકાશપ્રદેશ અવગાહીને રહ્યો હાય તેટલા જ અને તે જ ભાગમાં રહેલા, નહિ કે બહાર પણુ, અલબ્યાથી અનંત ગુણા પર`તુ સિદ્ધની સખ્યાના અનંતમા ભાગના, ક-વણાના સ્ક ંધા પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા બાદ આ પૈકી ઘેાડાંક દળિયાં આયુષ્ય-કમને, તેથી વિશેષાધિક નામ-કને અને
૧ અલબ, આ મધ્ય પ્રદેશેા તા સથા સદાને માટે ક્રમથી મુક્ત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org