________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા.
૯૫.
શરીરના મેલની માફક કમ ચામડીને જ સ્પર્શીને રહેલુ' છે. એટલે તે સાથે ન જ જાય એ તે નાનું બાળક પણ સમજી શકે તેવી હકીકત છે. આ પ્રમાણે કર્યું જીવની સાથે નહિ જવાથી તે જીવના મેાક્ષ થશે. આ પ્રમાણે ભવાંતર એટલે મેાક્ષ એવી સ્થિતિ ઉભવશે અને સંસારના ઉચ્છેદ થશે. જો કના અભાવમાં પણ વિના કારણુ સંસાર માનવામાં આવે તે બ્રહ્મચર્યાદિનું ફળ પણ સંસાર જ રહે, મુક્તાત્માએને પણ સ’સાર પ્રાપ્ત થાય અને મેાક્ષમાં અનાવાસતા થાય,
વળી તે સાપની કાંચળીની જેમ બહાર જ કમ હાય અને અંદર ન હોય તે શરીરમાં શૂળ વગેરે જે વેદના થાય છે તે શાને લીધે થાય છે તે જાણવું ખાકી રહે છે, વેદનાના કારણુરૂપ કના, શરીરની અંદર અભાવ હાવા છતાં કારણ વિના અંતર વેદના થાય છે એમ માનવા જતાં તે સિદ્ધના જીવા ઉપર પણ વેદનાનુ સામ્રાજ્ય સ્થપાશે, કેમકે નિષ્કારણુતા ત્યાં પણ સમાન છે.
ખાવા વેદનાને લઈને અંતરવેદના થાય છે એટલે દંડ વગેરેના પ્રહાર દ્વારા ઉદ્ભવતી ખાદ્ય વેદના શરીરની અ ંદર વેદના ઉત્પન્ન કરે છે. એ પક્ષ પણ સંભવતા નથી; કેમકે ક્રેડપ્રહારદિજન્ય બાહ્ય વેદનાના અભાવમાં પણ અંતર વેદના થાય છે. આથી અતર વેદનાના કારણરૂપ કના શરીરની અંદર સદ્ભાવ છે એમ સિદ્ધ થાય છે અને એથી ક્રમ શરીરની અંદર જીવના દરેક પ્રદેશે નથી એ વાત પાયા વિનાની ઠરે છે.
શરીરની બહાર ચામડીને સ્પર્શીને રહેલું કમ શરીરની અદર વેદના ઉત્પન્ન કરે છે અને એથી એ પણ તેના કારણરૂપ છે એવા ખચાવ પણ ચાલી શકે તેમ નથી; કારણ કે શરીરની બહાર રહેલું કમાઁ શરીરની અંદર વેદના કરે છે અર્થાત્ એક દેશમાં રહેલુ કમ અન્ય દેશમાં પણ વેદના કરે છે એમ માનવાથી તા અન્ય વ્યક્તિના શરીરના ઉપર રહેલુ કમ એના સિવાયની સ્ત્રીજી વ્યકિતને પણ વેદના કરે એવી અનિષ્ટ વાત સ્વીકારવી પડે. આ સંબંધમાં એવી દલીલ કરવામાં આવે કે એક જ વ્યક્તિના શરીરની બહાર રહેલુ કમ શરીરની અંદર અને બહાર સંચરે છે, પર’તુ અન્ય વ્યક્તિના શરીરગત કર્યું અન્ય વ્યક્તિમાં સંચરતું નથી તે તેથી જીવની બહાર જ ક્રમ સક ચુકવત્ સદા રહે છે એ માન્યતા ઉપર પાણી ફ્રા વળશે.
વળી કમને શરીરની અ ંદર અને બહાર સંચરણશીલ માનવાથી મૃત પ્રાણીની સાથે ક્રમ ભવાંતરમાં નહિ જાય; કેમકે જે શરીરની અંદર અને બહાર સંચરણુગ્મીલ છે તે ઉચ્છ્વાસનિઃશ્વાસની માફક ભવાંતરમાં સાથે જતુ નથી.
આ ઉપરથી એ નિષ્ઠ' નીકળે છે કે બાહ્ય વેદનાનાં અભાવમાં પણ અંતર વેદનાનાના સદ્ભાવ હાવાથી ક મધ્યે છે. મિથ્યાત્વાદિ હેતુને લઇને થતા કમ`બધ જેમ બાહ્ય પ્રદેશે છે તેમ મધ્ય પ્રદેશે પણ છે અને જેમ મધ્ય પ્રદેશે છે તેમ બાહ્ય પ્રદેશે પણ છે.
જીવના આકાશ સાથે જે અવિભાગ સંબધ છે તે સંબધના નાશ સ ંભવતા નથી. અર્થાત્ તે સંબંધ શાશ્વત છે. પર`તુ જીવનેા જે ક` સાથે સંબંધ છે તેના નાશ ભવ્ય જીવા આશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org