________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૯૮૯ જીના સ્વર્ગ અને નરકને પ્રેરક છે. આ પ્રમાણેને મત ધરાવનાર “ઈવરવાદી' કહેવાય છે. શાસૂવાર્તામાં કહ્યું પણ છે કે—
" ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्य चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥ १९५ ॥ જજ્ઞો કરતુ નોડા-ગામના જુવાવો !
ईश्वरप्रेरितो गच्छेत् , स्वर्ग वा श्वभ्रमेव वा ॥१९६।।--युग्मम "આત્મવાદીઓનું મંતવ્ય
વિશ્વમાં એક આત્મા સિવાય બીજું કશું જ નથી. જેમ જળમાં અનેક ચંદ્ર દેખાય છે, પરંતુ વરતતઃ એક જ છે તેમ જુદા જુદા દેહમાં જુદા જુદો માં જણાય છે, બાકી તે એક જ છે. આ પ્રમાણે માનનારી વ્યક્તિઓ “આત્મવાદી” કહેવાય છે.
યદુછાવાદીનું કથન
પ્રતિનિયત કાર્યકારણભાવ જેવું કંઈ નથી એમ કહેનારા યદચ્છાવાદીઓ છે. તેઓ કહે છે કે અગ્નિમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ “અરણિ” કાષ્ઠમાંથી પણ થાય છે; ધૂમાડામાંથી જેમ ધૂમાડાની ઉત્પત્તિ છે તેમ અગ્નિ અને આ બળતણુના સંગમાંથી પણ છે; કંદમાંથી જેમ કેળ ઉત્પન્ન થાય છે તેમ બીજમાંથી પણ ઈત્યાદિ. આવી પરિસ્થિતિમાં અમુક કાર્યનું અમુક જ કારણ છે એ નિયમ જેવા નથી. ચદચ્છા પ્રમાણે કવચિત્ કઈક થાય છે.
હવે પાછે આપણે પ્રસ્તુત વિષય હાથ ધરીશું. જીવના વીસ અંગે પૈકી પ્રથમ ભંગ એ છે કે દ મતિ જવા તો નિયા શાસ્ત્રતા અર્થાત્ કાલવાદીના મત પ્રમાણે આ જગતમાં સ્વરૂપથી (નહિ કે પરની અપેક્ષાઓ એટલે હસ્વ-દીર્ઘની પેઠે સાપેક્ષિક દષ્ટિએ નહિ) જીવ શાશ્વત (નહિ કે ક્ષણિક) છે, કેમકે પૂર્વ કાલ અને ઉત્તર કાલની અવસ્થિતિ છે.
૧ આનું સ્વરૂપ ડે. શ્રાડરે જર્મન ભાષામાં રજુ કર્યું છે. જુએ પૂર્વોક્ત જર્મન ગ્રંથ ( પૃ. ૩૦-૪૨ ). આ ઉપરાંત યદ્દચ્છાવાદની પણ તેમણે પૃ. ૩૬-૩૮માં રૂપરેખા આલેખી છે તે પણ વાંચવા લાયક છે.
૨ સરખાવો ત્રસ્વેદ (સં. ૧૦, સૂ. ૯૦, ૪. ૨ )
___ " पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भाष्यं० " કે વિચારે બ્રહ્મબિન્દુ-ઉપનિષદ્દગત નિમ્નલિખિત પદ્ય
" एक एव हि भूतात्मा, देहे देहे व्यवस्थितः । પક્રયા થા વૈપ, દરથરે નશ્વરત રા ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org