SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1063
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અન્ય અધિકાર. [ ચતુ નથી, ચંદ્ર વધતા નથી કે ઘટતા નથી, પાણી ઝરતાં નથી, વા વાતા નથી, સમગ્ર લેાક વધ્યું અને નિયત છે. સ્થાનીંગ ( સ્થા. ૪, ઉ. ૪)માં અક્રિયાવાદના નીચે મુજબ ‘આઠ પ્રકારો સૂચવાયા છેઃ-~~( ૧ ) એકકા(એક)વાદી, ( ૨ ) અણુિકા(અનેક)વાદી, ( ૩ ) મિતવાદી, ( ૪ ) નિમિત્તવાદી, ( ૫ ) સાય(શાશ્ર્વત)વાદી, ( ૬ ) સમુચ્યેય(૪)વાદી, ( ૭ ) ણાય(નિયત)વાદી અને ( ૮ ) જી-(ન) સતિ-પરલેાકવાદી, આના પ્રસ્તુત અક્રિયાવાદના ભેદો સાથે શે। સંબંધ છે તે જાણવુ' ખાકી રહે છે. આ સ’બધમાં કોઇએ પ્રયાસ કર્યાં જાણવામાં નથી. સૂત્રકૃતાંગ અને વિનયવાદ—— સૂત્રકૃત (શ્રુ. ૧, અ. ૧૨, ગા. ૩ )માં કહ્યું છે કે જે આ અનેક વિનયવાદી છે. તે સત્યને અસત્ય સમજે છે, અસાધુને સાધુ કહે છે. વિનયવાદનું વિકૃત સ્વરૂપ— સરસ્વતી માસિક ( વ. ૧૩, અ. ૧, પૃ. ૧૮૦ )ના નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી એ જાણી શકાય છેઃ— " इसके बाद, सब प्राणियों में भगवान् की भावना दृढ करने और अहंकार छोडने के इरादे से प्राणिमात्र को ईश्वर समझ कर आपने साष्टांग प्रणाम करना शुरू किया । जिस प्राणि को आप आगे देखते उसी के सामने उस के पैरों पर आप जमीन पर लेट जाते ! इस प्रकार ब्राह्मण से ले कर चाण्डाल तक और गौ से ले कर गधे तक को आप साष्टांग नमस्कार करने लगे. " ૧ આ સંબંધમાં જુઓ મુણ્ડક-ઉપનિષદ્ ( ૨-૨-૧૦ ), કંડ-ઉપનિષદ્ ( ૫-૧૫ ) અને શ્વેતાશ્ર્વત-ઉપનિષદ્ ( ક્રુ-૧૪ ). ૨ દીઘનિકાયના બ્રહ્મજાલમુત્તમાં જે નીચે મુજબના આ ભેદ્ય દવાયા છે. તે આ સાથે સરખાવાયઃ——- ( ૧ ) અમરા-વિક્ષેપિક, ( ૨ ) સસતવાદી, ( ૩ ) એકચ્ચસરસતવાદી, ( ૪ ) અંતાનતિક, ( ૫ ) અધિચ્ચસમુપન્તિક, (૬) ઉદ્ધૃમાધાતનિક, ( ૭ ) ઉચ્છેદવાદી અને ( ૮ ) દિ‰ધમ્મનિબ્બાનવાદી. અર્થાત્ ( ૧ ) અમરાવિક્ષેપ, ( ૨ ) શાશ્ર્વતવાદી, ( ૩ ) એકત્યશાશ્ર્વતવાદી, ( ૪ ) અન્તાનન્તિક, ( ૫ ) અધીત્યસમુત્ત્પનિક, ( ૬ ) ઊમાત્રાતનિક, ( ૭ ) ઉચ્છેદવાદી અને ( ૮ ) દૃષ્ટધર્મીનિર્વાણવાદી ૩ " सवं असचं इति चिंतयंता, असाहु साहु त्ति उदाहरंता । जेमे जणा वेणइया अणेगे, पुट्ठा वि भावं विणईसु णाम ॥३॥” [ सत्यमसत्यमिति चिन्तयन्तोऽसाधुं साधु मित्युदाहरन्तः । इमेजन वैनयिका अनेके पृष्टा अपि भावं व्यनैषुः नाम ॥ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy