SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1062
Loading...
Download File
Download File
Page Text
________________ Bela ] આહંત દર્શન દીપિકા. ગા. ૨)માં કહ્યું છે કે અજ્ઞાનવાદીઓ કુશળ છતાં અસંસ્તુત છે, તેઓ વિચિકિત્સાના પારને પામેલા નથી. એ અકોવિદ અકે વિદો સાથે વગર વિચાર્યું બેટું બોલે છે. સૂત્રકૃતાંગ અને કિયાવાદ सूत ( श्रु. १, २म. १२, २३॥ ११)मा ४थु छ ॐ (जियावादी ) मेवामा બ્રાહ્મણ અને શ્રમણે લેકનું સ્વરૂપ બરાબર સમજીને આ પ્રમાણે કહે છે કે દુઃખ સ્વયંકૃત છે, અન્યકૃત નથી. સૂત્રકૃતાંગ અને અકિયાવાદ– સત્રત (શ્રુ. ૧, અ. ૧૨, ગા. ૫-૭)માં કહ્યું છે કે અકિયાવાદીઓ અક્રિયાને કહે છે. તેઓ પોતે જણાવેલાં તત્વમાં ચોક્કસ નથી. કેઈ કંઈ પૂછે તે તેઓ કશું કહી શકતા નથી, આ બે પક્ષવાળું છે, આ એક પક્ષવાળું છે એમ કહ્યા કરે છે. કર્મનાં છ આયતન કહે છે. અબુઝ એવા અક્રિયાવાદીએ જુદું જુદું કહે છે. તેઓ કહે છે કે સૂર્ય ઉગતું નથી કે આથમતે १ “ अण्णाणिया ता कुसला वि संता, असंथुया णो वितिगिच्छतिन्ना। अकोविया आहु अकोवियेहि, अणाणुवीइत्तु मुसं वयंति ॥२॥" [ अज्ञानिकास्ते कुशला अपि सन्तोऽसंस्तुता न विचिकित्तातीर्णाः । अकोविदा आहुरकोविदैरनुविचिन्त्य मृषा पदन्ति ॥1 २ " ते एबमक्खंति समिञ्च लोग, तहा तहा(गया) समणा माहणा य । सयंकडं णन्नकडं च दुक्खं, आहेसु विजाचरणं पमोक्खं ॥ ११ ॥" [ ते एवमाख्यान्ति समेत्य लोकं तथा तथा(गताः) श्रमणा माहनाश्च । स्वयं कृतं नान्यकृतं च दुःखमाहुः विद्याचरणं प्रमोक्षमिति ॥ ] 3 “ संमिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होइ अणाणुवाई । इमं पक्ख इममेगपक्खं, आइंसु छलाययणं च कम्मं ॥५॥ ते एवमक्खंति अबुज्झमाणा, विरूवरूवाणि अफिरियधाई। जे मायइत्ता बहवे माणसा, भमंति संसारमणोवदगं ॥ ६ ॥ णारचो उप ण अत्थमेति, ण चंदिक्षा घड्ढति हायती का। सलिला ण संदंति ण वंति वाया, वंझो णियंतो कसिणेहु लोप ॥७॥" [मम्मिश्रीभावं च गिरा गृहीते स गद्गदितभाषी भवति अज्ञानवादी। इदं विपक्षमिदमेकपक्षमाहुः षडायतनं च कर्म ॥ ते एवमाख्यान्ति अबुध्यमाना विरूपरूपाणि अक्रियावादी । ये आदाय बहवो मनुष्या भ्रमन्ति संसारमनवदग्रम् ॥ नादित्य उदेति नास्तमेति न चन्द्रमा वर्धते हीयते वा। सलिलानि न स्यन्दन्ते न वान्ति वाता वन्ध्यो नियतः कृत्स्नः खलु लोकः॥] ૪ પાંચ ઇન્દ્રિયો અને આશ્રવ–ધાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy