________________
૯૮૨
બન્ધ-અધિકાર.
| ચતુર્થ છે. આચાર તેમજ સૂત્રકૃતની શ્રીશીલાંકસૂરિકૃત ટીકાઓમાં તેમજ નયચક્ર, અનેકાન્તજયપતાકા અને સ્વાદ્વાદરત્નાકર જેવા તાર્કિક ગ્રંથોમાં પણ આ વાદે વિષે વર્ણન મળી આવે છે. પ્રવચનસારોદ્ધાર, તર્ક રહસ્યદીપિકા વગેરેમાં પણ આનું ચિત્ર આલેખાયેલું છે.
દિગંબર સાહિત્યમાં તવાર્થરાજ (પૃ. ૫૧; ૨૯૪)માં તેમજ તત્વાર્થપ્લેક (પૃ. ૪૭૪)માં પ્રસ્તુત વાદે અને એના મુખ્ય અનુયાયીઓને નામે લેખ છે, પરંતુ એ સાહિત્યમાં એથી પ્રાચીન કે ગ્રન્થમાં એ અનુયાયીઓને પરિચય હોય તો તે કયાં છે તેની મને ખબર નથી.
સૂત્રકૃતાંગ અને અજ્ઞાનવાદ–
આ વાદના સંબંધમાં સૂત્રકૃતાંગ (ધ્રુ. ૧, અ, ૧, ૩, ૨, ગા. ૧૪–૧૬)માં કહ્યું છે કે કેટલાક બ્રાહ્મણ અને શ્રમણ એ બધા એમ કહે છે કે બધાં જ્ઞાન પરસ્પર વિરુદ્ધ છે અને એથી એ અસત્ય છે, સંસારમાં પણ જે બધાં પ્રાણીઓ છે તે કઈ બરાબર જાણતા નથી. જેમ આર્ય ભાષાને નહિ સમજનારે મ્યુચ્છ કેવળ આયનાં વચનને અનુવાદ કરે છે પણ કઈ સમજતો નથી એટલે તેના હેતુની અપેક્ષાથી અજ્ઞાત છે તેમ બધા લોકો પોતપોતાની પરંપરામાં ઉતરી આવેલાં તને કેવળ અનુવાદ કરે છે, પણ એને કશો હેતુ સમજતા નથી અર્થાત કઈને કઈ પ્રકારને ચક્કસ નિશ્ચય થતું નથી માટે અજ્ઞાન એ જ શ્રેય છે. વિશેષમાં આ દ્વિતીય અંગ (શુ. ૧, અ ૧૨,
૧ સૂત્રકૃતની ટીકાના ૨૦૮મા અને ૨૦૯મા પત્રમાં કહ્યું છે કે –
“एषां च क्रियावाद्यादीनां स्वरूपं तन्निराकरणं चाचार टीकायां विस्तरेण પ્રતિપાદિતfમતિ ને પ્રતwતે '' અર્થાત ક્રિયાવાદી વગેરેનું સ્વરૂપ તેમજ તેમના મતનું નિરસન આચારની ટીકામાં વિસ્તારથી આપેલું છે એટલે અહીં તેને ઊહાપોહ કરવામાં આવતું નથી.
આથી એ ફલિત થાય છે કે શ્રીશીલાંકરિએ આચારની ટીકા રમ્યા બાદ સૂત્રકૃતની ટીકાની રચના કરી છે. २ " माहणा समणा पगे, सब्वे नाणं सयं वये ।
सञ्चलोगे वि जे पाणा न ते जाणंति किंचण ॥१४॥ मिलक्खू अमिलक्खुस्त, जहा वुत्ताणुभासए । ण हेउं से विजाणाइ, भासि तऽणुभासए ।। १५ ॥ पवमन्नाणिया नाणं, पयंता वि सय सयं । निच्छयत्थं न याति, मिलक्खु डब अबोहिया ॥१६॥" [ viદના: (ઝાલrfષri ) થworrઃ (પfarmwfથશે.) જે સર્વે ज्ञानं स्वकं वदन्ति । सर्वलोकेऽपि ये प्राणा न ते जानन्ति किश्चन ॥
5: ( કાર્યપાષાનમg ) અ ઝહ્ય કથા ૩જાનનમા | न हेतुं तस्य विजानाति भाषितं तदनुभाषते ॥ एबमज्ञानि का ज्ञानं बदन्तोऽपि स्वकं स्वकम् ।
निश्वयार्थ न जानन्ति म्लेच्छ इवाबोधिकाः ॥ ] 3 Ignorance is bliss
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org