SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1059
Loading...
Download File
Download File
Page Text
________________ Lo બન્ધ-અધિકાર. [ ચતુ આના (૧) અજ્ઞાનવાદી, (૨) ક્રિયાવાદી, (૩) અક્રિયાવાદી અને (૪) વિનયવાદી એમ ચાર વિભાગે પાડવામાં આવ્યા છે. તેમાં આ ગ્રંથકાર કર્થ છે તેમ યુદ્ધના શિષ્ય પ્રમુખ અજ્ઞાનવાદીઓની સંખ્યા ૬૭ ની છે. સાકલ્ય ( શાલ્ય ), વલ્કુલ, ( માશ્કેલ ), સાત્યમુગ્નિ, ચારાચણુ, માધ્યન્દિન, માદ, પિપ્પલાદ ( પિપ્પલાદ), બાદરાયણ, જૈમિનિ, વસ્તુ વગેરેને અજ્ઞાનવાદીમાં અંતર્ભાવ કરાય છે, ક્રિયાવાદીના ૧૮૦ ભેદો છે. તેમાં મરીચિ, કુમાર, કપિલ, ઊલૂક, ગાગ્ય વગેરે ક્રિયાવાદી છે. અક્રિયાવાદીના ૮૪ પ્રકારો છે.પ કીલ (!), કાšવિદ્ધિ, કાશિક વગેરે અક્રિયા વાદીઓ છે. વિનયવાદીના ૩૨ ભેદો છે. વશિષ્ટ(વસિષ્ઠ), પારાશર, જાતુ(ત)કણું, વાલ્મીકિ, રામ, સત્યદત્ત, વ્યાસ, ઇલાપુત્ર વગેરેને વિનયવાદી જાણુવા, વિવિધ વાદા અને તેના મુખ્ય અનુયાયીઓના પરિચયને લગતું સાહિત્ય-~~ આ સૂત્રેા યાને અ ંગો પૈકી દૃષ્ટિવાદમાં જ વિશેષે કરીને અજ્ઞાનવાદ, ક્રિયાવાદ, અક્રિયાશ્રમણાનુ ધ્યેય ઐહિક દુઃખાથી મેક્ષ મેળવવાનું હતું, પરંતુ તે કેવી રીતે મેળવવા એ વિષે વિલક્ષણ મતભેદ થવાથી ઉપર જાવેલા ૬૨ મતભેદ્ય યાને પથા ઉત્પન્ન થયા હતા. આમાંના કેટલાક વખત જતાં એક ખીજામાં મળી ગયા. આમાંથી જે છ પથા બીજા શ્રમણપ થાને પછવાડે પાડી આગળ ધસ્યા હતા, તે નીચે મુજબ છેઃ-~~ (૧) અક્રિયાવાદ, (૨) સસારશુદ્ધિવાદ અથવા નિયતિવાદ, (૩) ઉચ્છેદવાદ (૪) અન્યાન્યવાદ, (૫) ચાતુર્યંમસવરવાદ અને (૬) વિક્ષેપવાદ. આ છએ વાદનું સ્વરૂપ દીઘનિકાયના સામ---ફલસુત્તમાં મળે છે. એને સારાંશ પુરાતત્ત્વ (પુ, ૨, પૃ. ૨૩-૨૪૭ )માં આપેલા છે. વિશેષ માહિતી માટે દીઘનિકાયનું પ્રા. રાજવાડૅકૃત મરાઠી ભાષાંતર (ભા. ૧, પૃ. ૫૬-૬૫) તેમજ સામ અલમુત્તનુ પરિશિષ્ટ જોયુ. આ વાદના પૂરણ કસ્સપ, મલિ ગાસાલ, અજિતકેસમ્પલ પધÄાયન, નિગઠનાતપુત્ત અને સજય એલટ્ઠપુત્ત એ અનુક્રમે નાયકા યાને આચા હતા. મહષિ યુદ્ધના નિર્વાણ પછી ૯૫૦ વર્ષે લખાયેલી અદ્રેકથા (આઠ કથા)માં આ આચાર્યાના પુષ્કળ ઉપહાસ કરાયેલા છે. ૧ મહાત્મા બુદ્ધે (૧) સમ્રાય-િિ ( સત્કાયષ્ટિ ), (૨) વિચિકિા ( વિચિકિત્સા ) અને (૩) સીલöત ( શીલવત ) એમ જે દાર્શનિક વિચારોના ત્રણ વિભાગા પાડયા છે તે અનુક્રમે અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ સાથે સરખાવી શકાય. ઉત્તરાધ્યયન ( અ. ૧૮, ગા. ૨૩ ) તેમજ સૂત્રકૃતાંગ (૧-૧૨-૪ )ના ઉપરથી ડૅ. અરુ એવુ અનુમાન કરે છે કે મહાવીરના શિષ્યા નિવેદન કરે છે તેમ મહાવીરે પોતાની પતિને ક્રિયાવાદ કહી અને બાકીનાની પદ્ધતિને અક્રિય, અણ્ણાન અને વિનય એ ત્રણમાં વિભક્ત કરી, ૨, ૪-૬ જુઓ ૯૭૯ મા પૃષ્ટગત પ્રથમ ટિપ્પણ, ૩ ક્રાંસમાં આપેલાં નામેા શુદ્ધ છે. અત્ર આપેલ નામવાળી વ્યક્તિઓની તેમજ બીજીની પણ માહિતી માટે તત્ત્વા ( ભા. ૨ )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના જોવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy