SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1053
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર અર્થાત જેને દાન અપાતું હોય તે વ્યક્તિમાં જે ગુણો હોય તેને દેષરૂપે જોવાની બુદ્ધિરૂપ અસૂયા જે દાતામાં ન હોય તેમજ દાન દેતી વેળા કે ત્યારપછી પણ જેના મનમાં જરા પણ ખેદ ન થાય તે દાતા “દાતૃ-વિશેષ છે. એટલે કે જે દાતા શ્રદ્ધા પૂર્વક, બહુમાન પુરસ્પર, અખિન્ન મનથી દાન દેતે હોય તે “દાતૃ-વિશેષ છે. પાત્ર-વિશેષનું લક્ષણ– सम्यग्दर्शनज्ञानचारित्रसम्पन्नरूपत्वं पात्रविशेषस्य लक्षणम् । (५३३) અર્થાત્ સમ્યગ-દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ર-ચારિત્રથી યુક્ત વ્યક્તિ તે “પાત્રવિશેષ છે. એટલે આવી વ્યક્તિને દાન દેવાથી તે દાનનો સદુપયોગ જ કરે, પુરુષાર્થનું જ તે અપ્રમાદિતપણે સેવન કરે, એવી આ પાત્રની વિશેષતા છે. આવા ઉત્તમ પાત્રને આપેલ દાનનું ફળ વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ છે એટલે કે એથી મેક્ષ પણ હથેલીમાં આવીને ઊભું રહે છે. tત ઇ. ૧૬. ૫. પણ, વીપુષિ-શાજવિજ્ઞાાઃ -જૈનાચાર્યજનક - सूरीश्वरचरणारविन्दभृङ्गायमाणेन न्यायतीर्थन्यायविशारदोपनामधारिणा प्रवर्तकश्रोमल. विजयेन विरचितस्य श्रीजैनतत्वप्रदीपस्य आस्रवाधिकारवर्णननामा ततीय उल्लासोऽनुवादादिपर्वकः समाप्तः ॥ ક ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy