SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1048
Loading...
Download File
Download File
Page Text
________________ થાય ] કાલાતિક્રમનું લક્ષણ~~ उचितो यो भिक्षाकालस्तमतिक्रम्य भिक्षाकरणरूपत्वं कालाति ક્રમણ્ય ક્ષનમ્ । ( પુ૨૪ ) આર્દ્રત દર્શન દીપિકા, અર્થાત્ ચાગ્ય શિક્ષાકાલનું અતિક્રમણ કરવું' તે ‘ કાલ-અતિક્રમ છે. એટલે કે સાધુને ભિક્ષા નહિ આપવાના ઇરાદાથી ભિક્ષાકાલ–ગોચરીને સમય વ્યતીત થઇ ગયા પછી ભિક્ષા લેવા પેાતાને ઘેર પધારવા વિનતિ કરવી તે ‘ કાલાતિક્રમ ’ છે. કોઇને ક'ઇ ન દેવું પડે એવા આશયથી ભિક્ષાના વખત ન હોય તે વખતે ખાઇ પી લેવું તે ‘ કાલાતિક્રમ ’ છે એવા તત્ત્વાર્થના વિવેચનમાં ઉલ્લેખ છે, પરંતુ તે વિચારણીય જણાય છે. * આ પ્રમાણે આપણે શ્રાવકનાં સમ્યક્ત્વમૂલક ખાર ત્રતા પૈકી પ્રત્યેકના પાંચ પાંચ અતિચારા વિચાર્યું. આથી એમ ન સમજવુ કે દરેકના પાંચ પાંચ જ અતિચારા છે; આ તે ઉપલક્ષણુરૂપ કથન સમજવું. અ’દીપિકાના ૧૭૫મા પત્રમાં અવતરણરૂપે કહ્યું પણ છે કે— “ પંચ પંચાતિયારા ૩, મુત્તમી(મિ) બે પત્તિમા । તે નવધારપટ્ટા!( ય ? ), જિંતુ તે પ્રચલન ॥ 19 વિશેષમાં આ અતિચારાથી રહિતપણે ખાર વ્રત પાળવાં તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે, એટલે કે આ અતિચારેને છૂટવાની ખારી ન સમજતાં એ ન લાગે તેવી રીતે વર્તવુ જોઇએ. 122 * અત્ર કોઇ પ્રશ્ન ઊઠાવે કે વિધિ પૂર્વક વ્રતાને સ્વીકાર કરનારને સ્પા અતિચાર સંભવતા જ નથી તે। અતિચાર રહિતપણે વ્રત પાળવાં એ કથનનુ શુ' તાત્પય છે ? આને ઉત્તર એ છે કે જ્યારે માણસ વ્રત લે છે ત્યારે તા તે તેમ શુદ્ધ નિષ્ઠાથી કરે છે–એના ભાવ શુદ્ધ હોય છે, પરંતુ જો એ સમયે સત્તામાં માહનીયરૂપ અશુભ કમ હાય તા તેના ઉદય થતાં એના ભાવ પ્રથમના જેવા શુદ્ધ ન રહે એટલે કે એ અતિચાર સેવવા પ્રેરાય અને જો સત્તામાં પણ અશુભ બીજ ન જ હોય તે નિરતિચારપણે વ્રત પળાય. વીર્ય ફેરવવાથી અતિચાર ઉપર વિજય મેળવી શકાય. સાચી શ્રદ્ધા શુભ વિચારને જન્મ આપે છે અને એ સત્કાર્યને ઉત્પન્ન કરે છે. એટલે કે સત્કાર્યને સાચી શ્રદ્ધા ખળ આપનાર છે. એ ‘શ્રદ્ધા’દેવીની સહાયતાથી અતિચારરૂપ રાક્ષસા ધીરે ધીરે પલાયન કરી જાય છે. Jain Education International અગ્નિની સાથે ધૂમાડા નીકળે વાસ્તે ધૂમાડા બંધ કરવા માટે અગ્નિ એલવી નાંખવા એ ઇષ્ટ નથી; પરંતુ અગ્નિને સતેજ કરવા એ ઇષ્ટ છે તેમ શુદ્ધ વ્રતને અતિચાર લાગે તેમ છે ૧ છાયા पश्च पश्चातिचारास्तु सूत्रे ये प्रदर्शिताः । ते नावधारणार्थाय किन्तु ते उपलक्षणम् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy