SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1046
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આ ત દશ ન દીપિકા. ૯૬૭ વન રાખવુ જોઇએ. દરેક જીવની રક્ષા થાય એવા ભાવ રાખવા જોઇએ. આથી તે શયન કરવાની ભૂમિ તપાસી અને પુજણીથી તેને ત્રસ જીવથી રહિત મનાવ્યા મઇ ત્યાં બરાબર તપાસેલ અને સાફ કરેલા સંસ્તારક પાથરવા. વળી પાટ, બાજોઠ, ઠવણી વગેરે ધર્માંનાં ઉપકરણા પણ જોઇ પુજી પ્રમા` લેવાં મૂકવાં. બરાબર તપાસેલા અને નિર્જીવ યાનમાં પુરીષ, મૂત્ર વગેરે પ્રક્ષેપવાં ( પરઠવવાં ). ૧અનાદરનું લક્ષણ— पौषधेऽनुत्साह करणमनादरलक्षणचतुर्थातिचारस्य ( પુ૯ ) અર્થાત્ પૌષધ વ્રતને વિષે ઉત્સાહ ન રાખવા એટલે કે ઉત્સાહના અભાવથી ગમે તેમ એને અંગે પ્રવૃત્તિ કરવી તે · અનાદાર ’રૂપ ચેાથે। અતિચાર છે. સ્મૃતિ-અનુપસ્થાપનનું લક્ષણ—— लक्षणम् । पौषधोपवासविषयकप्रतिपत्तिरूपकर्तव्यक्रियायां स्मृतिभ्रंशरूपत्वं स्मृत्यनुस्थापनलक्षणपञ्च मातिचारस्य लक्षणम् । ( ५१९ ) અર્થાત પૌષધેાપવાસ સંબધી જે અનુષ્ઠાના કરવાનાં હોય તેના સ્મરણમાં જે સ્ખલન થાય તે સ્મૃતિ-અનુપસ્થાપન ’ છે. એટલે કે પૌષધ કચારે અને કેમ કરવા, મેં એની વિધિ કરી છે કે નહિ ઇત્યાદિ હકીકત યાદ ન રહે તે આ પાંચમે અતિચાર છે. ચોથા શિક્ષાવ્રતના પાંચ અતિચારો— ( ૧ ) સચિત્તનિક્ષેપ, ( ૨ ) સચિત્તપિધાન, ( ૩ ) પબ્યપદેશ, ( ૪ ) માત્સર્યાં અને ( ૫ ) કાલાતિક્રમ એ ચેાથા શિક્ષાત્રતના ચાને ખારમા અતિથિસવિભાગરૂપ વ્રતના પાંચ અતિચારા છે. તત્ત્વાથ ( અ. ૭ )નુ' ૭૩૦ સું સૂત્ર આ વાતની સાક્ષી પૂરે છે. ચિત્તનિક્ષેપનું લક્ષણ— चतुर्विधाहारस्यादेयबुद्धया यवगोधूमशाल्यादिषु निक्षेपकरणरूपરૂં ચિત્તનિક્ષેવસ્ય ક્ષનમ્ ! ( ૧૨૦) અર્થાત ( અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ) ચાર પ્રકારના આહારનું દાન નહિ દેવાની ૧- આ છે અતિચારા સામાયિક મંબધી પણ છે; પર’તુ ત્યાં તે સામાયિક આશ્રીતે છે, અહીં પૌષધ આશ્રીતે છે એટલા જ ફેર છે. ३" सचित्तनिक्षेप पिधान परव्यपदेशमात्सर्य कालातिक्रमाः । " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy