SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1044
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આા ંત દશ ન દીપિકા કંપ અર્થાત્ ( જગ્યાની સ્વીકારેલી મર્યાદાની બહાર રહેલ કેઇ ચીજને ખપ પડે ત્યારે) દેશની સ્વીકારેલી હદનું ઉલ્લંઘન થઇ જતું હાવાથી ( જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવતાં ) તું મારી ગાય વગેરે લેતા આવજે એવી નાકરને પ્રેરણા કરવી તે ‘ પ્રેષ્ય-પ્રયેાગ ’ છે. રાજ્જ-અનુપાતનું લક્ષણ—— स्वगृह भूप्रदेश विषय काभिग्रहकृतानन्तरमुत्पन्न प्रयोजनेऽभ्युच्छ्वा - सितादिकरणेन प्रबोधनरूपत्वं शब्दानुपातस्य लक्षणम् । ( ५१२ ) અર્થાત્ પેાતાનાં ઘર, ભૂમિપ્રદેશ વગેરે સંબંધી અભિગ્રહ ( નિયમ ) ધારણ કર્યા પછી કારણુ ઉપસ્થિત થતાં ઉધરસ ખાઈને, ખાંખા કરીને કે એવી કઇ રીતે પેાતે છે. એવું ભાન કરાવવું તે ‘ શબ્દ-અનુપાત ’ છે, એટલે સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કોઇને ખેલાવી કામ કરાવવું હાય ત્યારે ખાંસી, વગેરે દ્વારા અવાજ કરીને તેને પાસે આવવા સાવધાન કરવા તે ‘ શબ્દ-અનુપાત ' છે. વણુ-અનુપાતનું -લક્ષણુ— एवं रीत्या स्वकीयवर्णादिना प्रबोधनरूपत्वं स्वावयवप्रदर्शनद्वारा परागमनसूचकत्वं वा वर्णानुपातस्य लक्षणम् । ( ५१३ ) અર્થાત આ પ્રમાણે ( એટલે સ્વીકારેલી મર્યાદા બહાર રહેલી વ્યક્તિને ખેલાવી કામ કરાવવુ હોય ત્યારે શબ્દ ન કરતાં ) પેાતાનું રૂપ, આકાર બતાવીને કે પોતાનાં અંગે બતાવીને અન્યને પેાતાની પાસે આવવા સૂચવવું તે ‘ વ–અનુપાત ’ છે. પુદ્દગલ-ક્ષેપનુ ́ લક્ષણ ܕ कार्यार्थिना लोष्ठकाष्ठादिकं प्रक्षेप्य आगमनसूचकत्वं पुगलक्षेपस्य જક્ષમ્ । ( પુ?? ) અર્થાત્ કોઇક કારણસર ઢપુ, લાકડું વગેરે ફૂંકીને બીજાના આગમનને સૂચવવુ તે ‘પુદ્ગલ -ક્ષેપ’ છે. એટલે કાંકરા વગેરે પુદ્ગલ નાંખીને કાઇને પેાતાની પાસે આવવા સૂચના કરવી તે ‘ પુદ્ગલ-દ્વેષ ’ છે. ત્રીજા શિક્ષારતના અતિચારા~~ ( ૧ ) અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ભૂમિમાં ઉત્સર્ગ, (૨) અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સ્થળમાં આદાનનિક્ષેપ, (૩)અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત સસ્તારના ઉપક્રમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy