________________
૯૬૪ આઝવ-અધિકાર.
{ વતાય અનાદરનું લક્ષણ
HTATય વિષપાનુરાવણનાહ્ય ક્ષન્ ! (૧૦૮) અર્થાત્ સામાયિક કરવામાં ઉત્સાહ ન રાખવે તે “અનાદર છે. એટલે કે સામાયિક કરવાને સમય થયો હોય છતાં તેને વિષે પ્રવૃત્તિ ન કરવી અથવા તે જેમ તેમ તે કરવું તે “અનાદર' છે. સ્મૃતિ-અનુપસ્થાપનનું લક્ષણसामायिकस्य स्मृतावनुपस्थापनरूपत्वं स्मृत्यनुपस्थापनस्य लक्षणम् ।
અર્થાત્ સામાયિક સંબંધી સમરણને નાશ તે “મૃતિ-અનુપસ્થાપન છે એટલે કે ચિત્તની એકાગ્રતાના અભાવને લીધે કે મનની અસ્ત વ્યસ્ત દશાને લીધે સામાયિક વિષેના સ્મરણમાં જે ક્ષતિ આવે તે “સ્મૃતિ–અનુપસ્થાપન” છે.
અન્ય શબ્દોમાં કહીએ તે નિદ્રાદિની પ્રબળતાથી કે ગૃહાદિની ચિન્તામાં મન વ્યગ્ર હવાથી કે શૂન્ય ચિત્તને લીધે મેં સામાયિક કર્યું છે કે નહિ અથવા તે આ સામાયિકને સમય છે કે નહિ એ પ્રમાણેનું વિમરણ તે “સ્મૃતિ-અનુપસ્થાપન' છે. દેશાવકાશિક વ્રતના અતિચાર– - (૧) આયન–પ્રયોગ, (૨) પ્રખ્ય-પ્રવેગ, (૩) શબ્દ-અનુપાત, (૪) રૂપ-અનુપાત અને (૫) પુદ્ગલ-ક્ષેપ એ બીજા શિક્ષાવતના યાને દશમ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારે છે. જુઓ તસ્વાર્થ (અ. ૭, 'સૂ. ૨૬). આનયન-પ્રવેગનું લક્ષણ
सन्देशकप्रदानादिना सचित्तादिवस्तूनामानयनमानयनप्रयोगस्य તૈક્ષણમ્ I (૨૦) અર્થાત જેટલા પ્રદેશને પિતે નિયમ લીધે હોય તેની બહાર રહેલા સચિત્તાદિ પદાર્થની જરૂર જણાતાં વ્રતભંગના ડરથી પતે ત્યાં ન જતાં સંદેશે કહાવે ઈત્યાદિ દ્વારા બીજા પાસે તે પદાર્થો મંગાવવા તે “આનયન–પ્રગ” છે. પ્રખ્ય-પ્રયાગનું લક્ષણ
अभिगृहीतदेशव्यतिक्रमाद् भृत्यं प्रेष्य त्वया मम गवादिकमानेयम' इति प्रेरणाकरणं प्रेष्यप्रयोगस्य लक्षणम् । ( ५११)
" आनयन प्रेगप्रयोगशब्दरूपानुपातपूद्रलक्षेपः।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org