SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1041
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ-અધિકાર. [ તૃતીય (૧) કાયદુપ્રણિધાન, ( ૨ ) વાગ્−દુપ્રણિધાન, (૩) મનેા-દુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) સ્મૃતિ-અનુપસ્થાપન એ પ્રથમ શિક્ષાવ્રત યાને નવમા સામાયિક વ્રતના પાંચ અતિચારા છે.ર કાય-દુપ્રણિધાનનું લક્ષણુ— शरीरावयवानां दुष्प्रणिधानस्य लक्षणम् । ( ५०५ ) અર્થાત શરીરનાં હાથ, પગ વગેરે અવયવાનુ ઉપચાગ રહિતપણે પ્રવર્તન કરવું તે ‘ કાયદુપ્રણિયાન' છે. ૯૬૨ पाणिपादादीनामनभृततावस्थापनरूपत्वं काय કહેવાની મતલબ એ છે કે હાથ, પગ વગેરે અગાનુ પ્રચાજન વિના અને ખાટી રીતે સંચાલન તે સામાયિક વ્રતના પ્રથમ અતિચાર છે. સામાયિક દરમ્યાન શરીરને નિશ્ચળ રાખવું, જરા પણુ પોતે હાલવુ' ચાલવુ' નહિ; અને ધમ ક્રિયા માટે તેમ કરવુ' પડે તે પ્રમાાનુકૂળ ક્ષેત્રમાં હાલવુ'. ટુંકમાં શરીરને શુભ વ્યાપારમાં જોડવુ` અને કાયિક ખાર કેંદ્દોષોને ઢાળવા. વાગ્-દુપ્રણિધાનનું લક્ષણ—— वर्णसंस्काराभावे सति अनर्थावगमरूपत्वं वाग्दुष्प्रणिधानस्य જક્ષળમ્ । ( પુ॰ ) ૧ દુષ્ટ પ્રયાગ, અનિષ્ટ વ્યાપાર. ર તત્ત્વા ( અ. ૧ )માં પણ આ જ અતિચારા સૂચવાયા છે. એમ એનું નિમ્ન-લિખિત ૨૮ મું સૂત્ર કહી રહ્યું છેઃ— 16 Jain Education International tags णिधानानादरस्मृत्यनुपस्थापनानि । " ' ૩ સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસવુ એ ગુરુ પ્રમુખના અવિનય કરવા બરાબર છે, એથી એ દૂષણ ગણાય છે. આ કાય સંબંધી પ્રાથમિક ‘આસનદોષ' છે. ડગડગતે આસને બેસી સામાયિક કરવુ કે વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેને આસને બેસવુ તે બીજો ‘ચલાસનદોષ ' છે. સામાયિકની ક્રિયા સંબંધી કાયાત્સ`માં આંખા ચચળ રાખવી તે ત્રીજો ‘ચલષ્ટિદેોષ' છે. સામાયિક દરમ્યાન કોઇ પાપક્રિયાં કરવી કે તેની સ'ના કરવી તે ચેાથેા ‘ સાવદ્યક્રિયાદોષ ' છે. ભીંત વગેરેનું આહિંગણ લઇ બેસવુ એટલે ત્યાં બેઠેલા જંતુઓને નાશ થાય કે તેને પીડા થાય તેમ હાવાથી આ પાંચમે ‘ આલંબનદોષ ' ગણાય છે. હાથ, પગ વગેરે સક્રાંચવા કે પહેાળા કરવા તે છઠ્ઠો ‘આકુંચનપ્રસારણુદોષ છે. સામાયિક દરમ્યાન અંગ મરડવું, બગાસાં ખાવાં વગેરે ક્રિયા તે સાતમા ‘ આલસ્યદ્વેષ ' છે. આંગળીના ટાચકા ફોડવા, તેને વાંકી વાળવી વગેરે આઠમા માટનદોષ' ગણાય છે. મેલ કાઢવા તે નવમા ‘મલદોષ’ છે. ગળામાં હાથ નાંખી મેસવુ' ઇત્યાદિ દશમે। ‘ વિમાસણુદોષ ' છે. સામાયિક દરમ્યાન ઊંઘી જવુ, ઝોકાં ખાવાં ઇત્યાદિ અગ્યારમા ‘નિદોષ’ છે. ટાઢ વગેરેના ભયથી વસ્ત્ર વડે શરીર સ કાયવું તે બારમા વષસ'કાસનદોષ' છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy