SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1039
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર L [ તૃતીય કે બીભત્સ શબ્દ બલવ થી માન જાય અને લેકમાં નિન્દા થાય, વાતે તેમ તે ન જ કરવું. કકુનું લક્ષણ - मोहनीयोदये सति हास्ययुक्तासभ्यवाग्व्यापारोपार्जनपूर्वकासभ्यकायव्यापारकरणत्वं 'कौकुच्यस्य लक्षणम् । ( ५००) અર્થાત્ મોહનીય કર્મના ઉદયને લીધે પરિહાસ અને અસભ્ય વચનના પ્રયોગ ઉપરાંત ભાટ, ભયા કે ભાંડની પેઠે અસભ્ય શારીરિક ચેષ્ટાઓ કરવી તે “કીકુચ્ય” છે. આથી એ ફલિત થાય છે કે જેનારને વિકાર ઉત્પન્ન થાય તેવા આંખના ચાળા કે હાવભાવ કરવા તે “કૌમુચ્ચ” છે. આ તેમને પૂર્વોક્ત અતિચાર પ્રમાદથી ઉત્પન્ન થાય છે, વાસ્તુ પ્રમાદને ત્યાગ કરે. સંપર્યાનું લક્ષણ असम्बद्धप्रलापित्वं मौखर्यस्य लक्षणम् । (५०९) અર્થાત ( નિલજજપણે અસભ્ય તેમજ) સંબંધ વિનાને બકવાટ કરો તે “મૌખર્ય” છે. જેમ આવે તેમ છેલ્યા કરવું એ અનની ખાણ છે. કહ્યું પણ છે કે " बहूनां समवाये हि, सिद्धे कार्ये समं फलम् । ___ यदि कार्यविपत्तिः स्यात् , मुखरस्तत्र बाध्यते ॥" અર્થાત કેઈક કાર્ય કરવા માટે ઘણું જ એકઠા મળ્યા હોય તેમાં જે તે કાર્ય સિદ્ધ થાય તે બધાને સરખું ફળ મળે છે, પરંતુ જો કાર્ય સિદ્ધ થાય તે મુખર યાને દેઢડાહ્યો હેરાન થાય છે. - મુખરતા હોય ત્યાં પાપી ઉપદેશને સંભવ રહે છે, એથી આ પાપપદેશ વ્રતને અતિચાર કહેવાય છે. આ અતિચારથી મુક્ત રહેનાર શ્રાવકે મિત, હિત, પ્રિય અને સત્ય વચન બેલવું, કિન્તુ નિર્લજજ, અસભ્ય, અસત્ય કે અસંબદ્ધ વચન ન ઉચ્ચારવું. સંયુક્ત અધિકરણનું લક્ષણ - उदुखलहलशकटधनूरूपाधिकरणान्तरेण सह मुसलफालयुगशरायधिकरणादीनां संयोगकरणं संयुक्ताधिकरणस्य लक्षणम्। (५०२) ૧ “રિણા કુણાગનારિજયામા તન્ના જૌજૂ !” * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy