SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1038
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૯૫૯ હરતાલ વગેરેના વ્યાપાર તે લાક્ષાવાણિજ્ય, ( ૮ ) ઘી, ગોળ, તેલ, દારૂ વગેરેના વ્યાપાર તે રસવાણિજ્ય, ( ૯ ) મેર, પોપટ, પશુ તેમજ મનુષ્યના કેશ વગેરેના વ્યાપાર તે કેશવાણિજ્ય, (૧૦) મીણ, સોમલ વગેરે ઝેરને વ્યાપાર તે વિષવાણિજ્ય, (૧૧) શેરડી, તલ વગેરે પીલવાં તે ત્રપીડનકમ, (૧૨) બળદ, ઘેાડા વગેરેને લાંછન ( પુરુષ–ચિઙ્ગ ) રહિત કરવા તે નિર્ણા’ઈનકમ, (૧૩) ક્ષેત્રરક્ષણ માટે જમીનને માળવી તે દવદાનમ, (૧૪) સરાવર, ઝરા, તળાવ વગેરેને અનાજ ઉગાડવા માટે સુકવી નાંખવાં તે સરાહદતડાગશેાષણ અને (૧૫) હિંસક જીવે તેમજ દુરાચારી વ્યક્તિઓને પેાષવાં તે અસતીપાષણ. ત્રીજા ગુણવ્રતના અતિચારો— (૧) કઇંપ, (૨) કૌકુચ્ચ, (૩) મૌખય', (૪) સ’યુક્ત-અધિકરણ, અને (૫) ઉપભાગઅધિક ્ત્વ એમ ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચારી છે. તવાય ( અ. ૭. ચસૂ. ૨૭ ) પ્રમાણે પણ ત્રીજા ગુણવ્રતના ચાને અનંદ વિરમણુરૂપ વ્રતના પાંચ અતિચાશ છે, પરંતુ ત્યાં સયુક્ત અધિકરણને બદલે અસમીક્ષ્ય—અધિકરણના નિર્દેશ છે એટલે કે અત્ર પ્રસ્તુત ગ્રંથકાર તવાને ન અનુસરતાં અથ દીપિકાને અનુસરે છે, કેમકે ત્યાં અસમીક્ષ્ય-અધિકરણને બદલે સંયુક્તઅધિકરણના જ નિર્દેશ છે. કદનું લક્ષણ— रागोदये सति हास्ययुक्ता सभ्यवाक्प्रयोगरूपत्वं कन्दर्पस्य રુક્ષમ્ । ( ૪૧૧ ) અર્થાત્ રાગના ઉદચ દરમ્યાન એટલે કે રાગને વશ થઈ પરિહાસ કરવા અને અસભ્ય વચન ઉચ્ચારવાં તે કદ્રુપ ” છે. કલ્પના અથ ‘ મદન ’ થાય છે, જે પરિહાસ અને અસત્ય વચન એનુ' કારણ બને છે.તે પરિહાસાદ્ધિ પણ કામાં કારણના ઉપચાર કરી ‘ કાં ? કહેવાય છે. શાસ્ત્રમાં લખ્યુ છે કે શ્રાવકે ખડખડ હસવું નહિ; કામ પડે તે માં મલકાવવું; ટુકમાં તેણે ગંભીર રહેવુ જોઇએ, કેમકે ગભીરતા એ તેના એકવીસ ગુણા પૈકી એક છે. હલકું વચન ૧૨ “ अखातं सरः, खातं तु तडागमित्यनयोर्भेदः અર્થાત્ નહી ખાઢેલું હોય તે 'સરાવર' અને ખેાદેલુ હાય તે ‘તળાવ’એમ આ એમાં ફરક છે એવા અદીપિકા ૧૨૧ મા પત્રમાં ઉલ્લેખ છે. " 3" कन्दर्प कौरकुच्य मौखर्यास मोक्ष्याधिकर णोपभोगाधिकत्वानि । " ૪ (૧) અક્ષુદ્રતા ( ગંભીરતા ) (૨) રૂપસપન્નતા, (૩) પ્રકૃતિસૌમ્ય, (૪) લેાકપ્રિયતા, (૫) કામળ ચિત્ત, (૬) ભીરુતા, (૭) અશહંતા, (૮) સુદાક્ષિણ્ય, (૯) લાલુતા, (૧૦) દયાલુતા, (૧૧) મધ્યસ્થ સામ દૃષ્ટિ, ( ૧૨ ) ગુણાનુરાગિતા. ( ૧૩ ) સત્કથિત્વ, ( ૧૪ ) સુપક્ષયુક્તતા, (૧૫) દીવશિ`તા, (૧૬) વિશેષજ્ઞતા, (૧૭) વૃદ્ધાનુસારિત્વ, (૧૮) વિનીતતા, (૧૯) કૃતજ્ઞતા, (૨૦) પરહિતાય્કારિત્વ અથ (૨૧) લબ્ધલક્ષ્યતા એ શ્રાવકના એકવીસ ગુણ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy