SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ આસવ-અધિકાર ( વતીય કરે છે. ઇસ્લામ અને ખ્રિસ્તિ ધર્મો પણ એ જ દિશામાં પ્રયાણ કરે છે. દુષ્પક્વ આહારનું લક્ષણ– अर्धस्विन्नयवमुद्रगोधूमादीनामनाभोगादिना भक्षणं दुषवा. રહ્ય ઢાળ (૪૧૮). અર્થાત અડધા રંધાયેલા જવ, મગ, ઘઉં વગેરેનું અનામેગાદિથી ભક્ષણ કરવું તે દુષ્પક્વ આહાર” છે. એટલે કે અધકચરું કે બરાબર નહિ રાંધેલ ધાન્ય ખાવું તે “દુ૫કવ આહાર” છે. આ પ્રમાણે ગોપભેગ કતના પાંચ અતિચાર જે અત્ર કહેવામાં આવ્યા છે તે ભેજન આશ્રીને છે. બધાં વ્રતના પાંચ પાંચ અતિચાર ગણાવવાના હેવાથી અહીં પાંચ જ કહ્યા છે; બાકી આવાયક-નિયુક્તિમાં કહ્યું છે તેમ કર્મથી પણ અતિચાર લાગે છે.” આજીવિકાને અર્થે જે સાવદ્ય આરંભ કરે તેને અત્ર ‘કર્મ ”થી વ્યવહાર કરવામાં આવ્યા છે. આવાં કર્માદાન પંજર છે. જેમકે (૧) ઝાડ વગેરે બાળીને તેના કેયલા કરીને વેચવાનું કર્મ અથવા કે ભાડભંજ વગેરેનું અગ્નિ સંબંધી કેમ તે અંગારકર્મ, (૨) વન ખરીદીને તે કપાવી તે વેચીને અથવા ઝાડ, પાંદડાં વગેરે કપાવી તે વેચીને ગુજરાન ચલાવવું તે વનકર્મ, (૩)ગા, ગાડાં વગેરે રાખી તેના વડે આજીવિકા ચલાવવી તેમજ ગાડાં, બળદ વગેરે વેચવાં, વેચાવવાં તે શકટકર્મ, (૪) ઘેડા, ઉંટ, બળદ વગેરે ભાડે ફેરવવાં તે ભાટિકકર્મ, (૫) કુવા, વાવ વગેરે દવા, ખેરાવવાં, હળથી જમીન ઉખેડવી ઈત્યાદિ કર્મ તે ટિકર્મ, (૬) હાથીદાંત, મેતી વગેરે જ્યાં ઉત્પન્ન થતાં હોય ત્યાં જઈ તે ખરીદ કરવાં તે દંતકુવાણિજ્ય,(૭) લાખ, કર્યા, અર્થાત જીવોની કતલ કર્યા વિના માંસ કદાપિ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીઓને વધ એ સ્વર્ગે લઈ જનાર નથી, વાતે માંસને ત્યાગ કરવો જોઈએ. વળી ત્યાં એમ પણ ઉમેરાયું છે કે “ સમતા વિશfear, fમારા વિશી સંકા જોઇ , સાયકતિ પાતા: ૨ ”' અર્થાત માંસને માટે અનુમતિ આપનાર, માંસના ટુકડા કરનાર, પ્રાણિ-વધ કરનાર, માંસને ખરીદનાર, વેચનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધાએ ઘાતક છે. ૧ જુઓ કરાનેશરીફ સુરાને હજની મી આયત. ૨ “ And God said, “ Behold, I have given you every herb bearing seed which is upon the face of all the earth, and every tree, in which there is the fruit of a tree, yielding seed; to you it shall be for meat" E -Genesis અથત ઈશ્વરે કહ્યું કે જુઓ મેં તમને આ દુનિયાની સપાટી ઉપરના બીજવાળાં સર્વ રોપાઓ. આપ્યા છે તે અને બીજ આપનાર ફળદ૫ ઝાંડ આપેલાં છે તે તમે માંસને બદલે વાપરશે. ૩ આ હકીકતની ધર્મબિનની ટીકા સાક્ષી પૂરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy