SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1033
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ આસ્રવ-અધિકાર, [તૃતીય અ-વ્યતિક્રમનું લક્ષણ अधोलोकिकग्रामभूमिगृहकूपादिविषयककृतनियमस्यातिक्रमकरणमधोदिग्व्यतिक्रमस्य लक्षणम् । ( ४९१) અર્થાત અલેક, નીચે રહેલાં ગામે, ભેંયરાં, કુવા વગેરે આશ્રીને નીચે જવાને જે નિયમ ગ્રહણ કર્યો હોય તેનું ઉલ્લંઘન કરવું તે “અધ-વ્યતિક્રમ” છે. તિય-વ્યતિક્રમનું લક્ષણ तिर्यग्योजनादिविषयककृतनियमस्यातिक्रमकरणरूपत्वं तिर्यग्તિથતિમ ક્ષણ (૨૨) અર્થાત તિરછી દિશામાં જેટલા જન સુધી જવાને નિયમ લીધે હોય તેથી અધિક જવું તે તિય-વ્યતિક્રમ” છે. આ ત્રણ અતિચારેને અંગે આવશ્યક-ચૂર્ણિમાં કહ્યું છે કે જેટલે ઊંચે જવાને નિયમ લીધે હોય તેથી વધારે ઊંચે કે પર્વતના શિખર જેવા સ્થળે વાંદરા કે કેઈ અન્ય પક્ષી વા, આભૂષણ વગેરે લઈ ગયેલ હોય તે જેણે આ વ્રત લીધું છે તે જઈ શકે નહિ, પરંતુ તે વસ્ત્રાદિ નીચે પી જાય ત્યારે અથવા તે ત્યાં જઈને અન્ય કોઈ લાવી આપે ત્યારે તે સ્વીકારવામાં તેને દેષ લાગતું નથી. આ પ્રમાણે કુવા વગેરે નીચાં સ્થળે પ્રતિ ગમન આશ્રીને તેમજ તિયંગ– ગમન આશ્રીને પણ વિચારી લેવું. ક્ષેત્ર-વૃદ્ધિનું લક્ષણ एकतो योजनशतपरिमाणाभिगृहीतायामन्यतो दशयोजनपरिमाणाभिगृहीतायां सत्यां कारणवशाद् योजनशतमध्यात् । कतिपययोजनानि निष्काष्य दशयोजनेषु प्रक्षिप्य लोभावेशाद् वृद्धिकरण रूपत्वं, अभिगृहीतायाः काष्ठाया वा लोभावेशादाधिक्यकरणं वा क्षेत्रવૃ ક્ષણ (૪૧૩) અર્થાત્ એક દિશામાં સો જન જઈ શકાય એવી પ્રતિજ્ઞા લીધી હોય અને અન્ય દિશામાં દશ જન જવા જેટલી છૂટ રાખી હોય, પરંતુ કેઈ કારણુપ્રસંગે સે જનરૂપ રાખેલ પરિમાણ માંથી કેટલાક એજન લઈને એટલું પરિમાણ અન્ય દિશાનું લેભને વશ થઈને વધારવું તે ક્ષેત્ર-વૃદ્ધિ” છે. ટૂંકમાં કહીએ તે લેભના આવેશમાં દિશાના સ્વીકારેલા પરિમાણમાં વધારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy