________________
૫૧
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. ક્ષેત્ર-પ્રમાણતિક્રમનું લક્ષણ
क्षेत्रस्य यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्घनं तद्रूपत्वं क्षेत्रઝHળાતિગ્રામસ્થ ક્ષમા (૨૮૪) અર્થાત્ ક્ષેત્રના પ્રમાણુ સંબંધી જે પ્રતિજ્ઞા કરી હોય યાને જે નિયમ, લીધે હેય તેનું ઉલ્લંઘન કરવું તે ક્ષેત્ર-પ્રમાણતિકમ” છે. વાસ્તુને અર્થ અને તેના પ્રકારો
“વાસ્તુ” શબ્દથી ઘર, ગામ, નગર વગેરે સમજવાનાં છે. તેમાં ઘરના ત્રણ પ્રકારો છે. જમીન ખોદીને તેની નીચે બનાવેલાં ભયરાં વગેરે “ખાત-ગૃહ” કહેવાય છે. જમીનથી ઊંચે બંધાવેલા માળવાળા ઘર, મહેલ વગેરે “ઉસ્કૃિત-ગૃહ” કહેવાય છે. જમીનની નીચે ભોંયરાં હોય અને ઉપર માળ હોય તેવાં ઘર ખાતેચ્છિત-ગૃહ” કહેવાય છે. ( આ પ્રમાણેનાં ત્રણ પ્રકારનાં ક્ષેત્ર અને ત્રણ પ્રકારનાં ઘર વગેરેની જે મર્યાદા બાંધી હોય તેને અતિક્રમ કરવો તે તે વિષયક “અતિચાર” છે. વાસ્તુ-પ્રમાણતિક્રમનું લક્ષણ –
वास्तुरूपस्य यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्घनं तद्रूपत्वं વારસુકમાળાતિના રક્ષણન્ ( ૪૮૫) અર્થાત વાસ્તુના પ્રમાણ સંબંધી જે પ્રતિજ્ઞા લીધી હોય તેનું પ્રમાણ વધારી તે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે “વાસ્તુ-પ્રમાણતિક્રમ” કહેવાય છે. હિરણ્ય અને સુવર્ણને ભેદ–
હિરણ્ય એટલે ઘડેલું સોનું અને સુવર્ણ એટલે વગર ઘડેલું એનું. કેટલાક ઘડેલા સેનાને “સુવર્ણ” અને વગર ઘડેલાને હિરણ્ય' એમ પણ કહે છે. હિરણ્ય-સુવર્ણ-પ્રમાણતિક્રમનું લક્ષણ
हिरण्यसुवर्णानां यावत्प्रमाणा प्रतिज्ञा कृता तस्या यदुल्लङ्नं तद्પર્વ હિરાઘસુવzમાળાતિમા સૂક્ષણ (૮૬) અર્થાત હિરણ્ય અને સુવર્ણના પ્રમાણ સંબંધી જે પ્રતિજ્ઞા કરી તેની મર્યાદા બાંધી હોય તેનું ઉલ્લંઘન કરવું તે “હિરણ્યસુવર્ણ—પ્રમાણતિક્રમ” છે. અત્રે ઉપલક્ષણથી રત્ન, મણિ, હીરા, ચાંદી વગેરેની મયદાને પણ અતિક્રેમ ઘટાવી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org