________________
ઉલ્લાસ 1
આહત દર્શન દીપિકા તીવ્ર કામનું લક્ષણ
कामविषयकवृद्धपरिणामरूपत्वं, कामविषयकप्रकर्षप्राप्ताभिनिवेशरूपत्वं वा योनिमुखकाक्षारूपस्थानान्तरे प्रजननं निक्षिप्य महलायां चटकश्चटकायामिव निश्चलो मृत इव आस्ते मुहुर्मुहुश्च खियामारोहकरणमित्यादि कुत्सितविषयसेवनरूपत्वं वा तीवकामस्य लक्षणम् । (૪૮૨)
અર્થાત કામને વધારે પ્રદીપ્ત કરનાર પરિણામ તે “તીવ્ર કામ” છે. અથવા કામ સંબંધી પ્રકષની પ્રાપ્તિ માટે અભિનિવેશ તે “તીન કામ” છે. અથવા નિ, વદન, અને કક્ષારૂપ સ્થાનમાં પ્રજનન નાંખીને ઘણા વખત સુધી ચકલા ચકલીને વિષે નિશ્ચળ મૃત સમાન રહે છે તેમ રહેવું અથવા તે ફરી ફરીને સ્ત્રીના ઉપર આરહણ કરવા જેવું કુવિષય–સેવન તે “તીવ્ર કામ” છે. ટૂંકમાં કહીએ તે વારંવાર કામ-વાસનાને સતેજ કરી વિવિધ રીતે કામની કીડા કરવી તે “ તીવ્ર કામાભિલાષ” છે. સ્વદારતેષી વગેરેને કેટલા અતિચાર?—
પરીના ત્યાગીને (૧) અપરિગ્રહીતગમન, (૨) ઇત્યારપરિગ્રહીતગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહકરણ અને (૫) તીવ્ર અનુરાગ (કામ) એ પાંચ અતિચારે સંભવે છે, જ્યારે સ્વદારસરોવીને તો છેલ્લા ત્રણ જ સંભવે છે, કેમકે પહેલા બે તો ભંગરૂપ છે. આ પ્રમાણે સ્વપુરુષને વિષે સંતેષ રાખવાના ભાવવાળી સ્ત્રીને પણ ત્રણ જ અતિચારે સભવે છે, અથવા તે પાંચ. અનામેગથી પરપુરુષ અથવા બ્રહ્મચારી એવા પિતાના પતિ પ્રતિ અતિસરણ કરતી વેળા પ્રથમ અતિચાર લાગે છે. વળી જ્યારે સપત્નીને વારે હેય ત્યારે તેના વારને અટકાવ કરી પોતે પોતાના પતિને ભેગવે તે બીજે અતિચાર પણ લાગે છે; એ પ્રમાણે પાંચે વટાવી લેવા. કહ્યું પણ છે કે—
" 'परदारवजिणो. पंच हुति तिन्नि सदारसंतुढे ।
इत्थीइ तिन्नि पंच व भंगविगप्पेहिं नायव्वा ॥" ૧ અર્થદીપિકાના ૮૪ માં પત્રમાં કહ્યું પણ છે -
પાકિન પડતીવાડ, કારણ વિના જ પાપા, મા તુ અમરે= "
૨ છાયા
परबारबर्जिनः पञ्च भवन्ति अयस्तु पदारसम्सुहे। नियात्रयः पश वा माविकल्पैतिव्याः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org