SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1027
Loading...
Download File
Download File
Page Text
________________ exe આસવ-અધિકાર. { તૃતીય છે, કિન્તુ તેને વિષે રાગ કે દ્વેષ ન ધારણ કરવા એ સ્વાધીન હકીકત છે.' ગાયના મૂત્રના ખપ હોય તાપણુ તે માટે તેની ચેાનિનું મન ન કરવું, કિન્તુ જ્યારે તે પાતાની મેળે પિસાબ કરે ત્યારે સ ગ્રહણ કરવું. કદાચ તેટલા વખત થાલી શકાય તેમ ન જ ડૅાય તે ચેાનિનું મન કરતી વેળા તે વિષે આસક્તિ ન રાખવી. સેવનરૂપ કુવપ્ન જે પુરુષને આવતું ડાય તેણે વૈરાગ્ય-ભાવના અને નમસ્કારના પઠન પૂર્વક સૂઇ જવુ` કે જેથી એવું ખરાબ સ્વપ્ન આવે નહિ. કદાચ મેહનીચ કર્માંના તીવ્ર ઉદયને લાધે તેવું સ્વપ્ન આવે તેા તત્કાલ ઊઠીને ઇર્ષ્યાપથ પ્રતિક્રમણ પૂર્ણાંક ૧૦૮ ઉચ્છ્વાસ જેટલે કાચાત્ય કરવા. વિશેષમાં ઇન્દ્રિયના અવલેાકનના પ્રસગે તેમજ સ્ત્રી સાથે ખેલતી વેળા ચતના રાખવી. કહ્યું, પણ છે કે— <6 'गुज्झोरुवणकक्खोरअंतरे तह थणंतरे दट्ठे | साहरइ तओ दिट्ठि न य बंधइ दिट्ठिए दिट्ठि | " ॥ અર્થાત ગુહ્ય ભાગ, ઊરુ, વદન, કક્ષા, તેમજ ઉરનુ' અને સ્તનનું અંતર નજરે પડતાં દૃષ્ટિ પાછી ખેંચી લેવી પણ તેનું ધારી ધારીને અવલેાકન ન કરવું. આ પ્રમાણે પરસ્ત્રીને અનુલક્ષ્મીને ગૃહસ્થે પણ બ્રહ્મચર્યની ૐનવ પ્રકારની ગુપ્તિને ધારણ કરવી એટલે શીલની નવ જવાડાને જાળવી રાખવી કે જેથી શીલનું રક્ષણ થાય. Jain Education International ૧ સરખાવા " म शक्यं रूपमद्रष्टुं चक्षुर्गोचरमागतम् । રામદેવી તુ ચૌ તત્ર, સૌ પુષ: વિઽચેત્ ॥ 59 ૨ છાયા गुरुवदनक्षयोरन्तरे तथा स्तनान्तरे कुष्टा संहरेत् ततो दृष्टिं न च बध्नीयाद दृष्ट्या दृष्टिम् ॥ ૩ આ નવનાં નામે નિમ્ન-લિખિત ગાથા પૂરાં પાડે છેઃ— सहि कह निमिजिदिअ कुड़ंतर पुव्वकी लिअ पणए । अमायाहार विभूसणा य नव बंभगुत्तीओ ॥ . [ वसतिः कथा निषिधेन्द्रियं कुडयन्तरं पूर्वक्रीडितं प्रणीतम् । अतिमात्राहारो विभूषणानि च नव ब्रह्मगुप्तयः ॥ ] - ૪ બ્રહ્મચર્ય રૂપ અદ્ભુત અને અત્યુત્તમ વૃક્ષની રક્ષા કરનારી નવવિધિને અત્ર વાડની ઉપમા અપાઇ છે. અર્થાત્ ( ૧ ) આ, નપુસક, પશુ જ્યાં ન હેાય ત્યાં વસે, કારણ કે તેમના હાવભાવાદિ વિકારા મનને ભ્રષ્ટ કરે તેવા છે. ( ૨ ) સ્ત્રી સાથે રાગથી વાત ન કરે, કેમકે એ કથા માહની ઉત્પત્તિરૂપ છે; એકલી સ્ત્રીને જ કે એક જ સ્ત્રીને બ્રહ્મચારીએ ધર્મના પણ એકાંતમાં ઉપદેશ આપતાં વિચાર કરવા. ( ૩ ) સ્ત્રી બેઠી હાય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ કેમકે એ સ્ત્રીની સ્મૃતિનું કારણું છે. ( ૪ ) રાગ પૂર્ણાંક સ્ત્રી તરફ નજર ન કરે, તેનાં અગાપાંગ ન જુએ. ( ૫ ) પતિ પત્ની સુતાં હાય અગર કામભાગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ, કેમકે શબ્દ, ચેષ્ટા વગેરે વિકારાત્પાદષ્ટ સામગ્રી છે. ( ૬ ) પૂર્વે ભાગવેલ વિષયાદિને સંભારે નહિ. ( ૭ ) સ્નિગ્ધ આહાર કરે નહિ. ( ૮ ) નીરસ એવા પણ આહાર વધારે ન લે. અને ૯ ) શરીરની ટાપટીપ પણ ન કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy