SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ . ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ફૂટ ક્રિય-વિક્રયનું લક્ષણ– कूटतुलमानाभ्यां पाप्रतारणार्थ कूटक्रयविक्रयलक्षणव्यवहारकरणरूपत्वं कूट क्रय विक्रयस्य लक्षणम् । (४७६) અર્થાત પારકાને છેતરવા માટે પેટા કાટલાં અને માપ રાખી તે દ્વારા ખરીદી અને વેચાણને વ્યવહાર કરવું તે “ફટ કય-વિક્રય છે હનાધિક માનેન્માનનું લક્ષણ ઓછાં વધતાં માપ, કાટલાં, ત્રાજવાં વગેરે દ્વારા લેવડદેવડ કરવી તે “હીનાધિક માનેન્માન” છે. અર્થાત આપતી વેળા ઓછાં માપ, કાટલાં વગેરેને ઉપયોગ કરે અને લેતી વેળા અધિકને. આવાં કૃત્ય કરનાર ચાર જ છે.' ચેથા અણુવ્રતના અતિચારો – (૧) અન્યવિવાહકરણ, (૨) ઇત્વરગમન, (૩) પરગ્રહીતગમન, (૪) અનંગક્રીડા અને (૫) તીવ્ર કામ એ ચોથા વતના પાંચ અતિચારે છે, સરખા તરવાથ(અ, ૭, સૂ. ૨૩). અન્ય-વિવાહકરણનું લક્ષણ स्वापत्यव्यतिरिक्तस्य कन्यादानफल लिप्सया स्नेहसम्बन्धेन वा विवाहकरणमन्यविवाहकरणस्य लक्षणम् । (४७७) અર્થાત પિતાનાં છોકરા, છોકરી સિવાય બીજાને, કન્યાદાનરૂપ ફળની ઈચ્છાથી કે સનેહ સંબંધને લીધે વિવાહ કરવો તે “અન્યવિવાહકરણ” છે, ૧ નીચે લખેલાં પો શું કહી રહ્યાં છે ? એ જ કે– ગ્રીન ક્રિશ્વિન ૪ ૨ જિન-માજ ઉચિત સુદ ૧ ક્રિશ્ચિત્તા किश्चिञ्च किश्चिञ्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ अधीते यत् किश्चित् तदपि मुषितुं ग्राहकजनं मृदु ते यद् वा तदपि विवशीकर्तुमपरम् । प्रदत्ते यत् किश्चित् तदपि समुपादातुमधिकं . प्रपश्चोऽयं वृत्तेरहह गहनः कोऽपि वणिजाम् ॥" અર્થાત લાલચથી કંઇક, કળાથી કંઇક અન્ય જ, માપથી કંઇ બીજું જ, ત્રાજવાથી વળી કંઇક જુદું જ એમ કંઈક કંઈક હરનાર વ્યાપારીઓ પ્રત્યક્ષ રીતે ચેર છે. વ્યાપારીઓ જે કંઇક શીખે છે તે ગ્રાહક જાને છેતરવા માટે શીખે છે, વળી તે નમ્ર વચન ઉચ્ચારે છે તે પણ અન્યને વશ કરવા માટે, વળી જે કંઈક આપે છે તે પણ વધારે મેળવવાના ઇરાદાથી. આ પ્રમાણેને વ્યાપારીઓને ગુજરાન માટે આ પ્રપંચ ખરેખર અજબ ગહન છે. ૨ “વિવારજનrfuturfryકાતાજમનnીતી જામrfમનિવેશ:” 119 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy